Not Set/ ભિલોડામાં આજે સજ્જડ બંધ, સરદાર સાહેબની સર્વોચ્ચ પ્રતિમાના લોકાર્પણનો વિરોધ

અરવલ્લી, અરવલ્લી ભિલોડામાં આજે સજ્જડ બંધ છે. ભિલોડાબિટીએસના નામે બંધની  પત્રિકા વહેતી થઇ હતી. કેવડીયા ખાતે સરદાર સાહેબની સર્વોચ્ચ પ્રતિમાના લોકાર્પણનો વિરોધ કર્યો હતો. ભિલોડા તાલુકા ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું  હતું. બજારો બંધ કરાવી આદિવાસી સમાજ અસહકાર આંદોલન કરશે. અનિચ્છનિય બનાવ ન બને તેમાટે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.

Gujarat Others Trending Videos

અરવલ્લી,

અરવલ્લી ભિલોડામાં આજે સજ્જડ બંધ છે. ભિલોડાબિટીએસના નામે બંધની  પત્રિકા વહેતી થઇ હતી. કેવડીયા ખાતે સરદાર સાહેબની સર્વોચ્ચ પ્રતિમાના લોકાર્પણનો વિરોધ કર્યો હતો. ભિલોડા તાલુકા ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું  હતું. બજારો બંધ કરાવી આદિવાસી સમાજ અસહકાર આંદોલન કરશે. અનિચ્છનિય બનાવ ન બને તેમાટે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.