ટેલીવૂડ/ ઇન્ડિયન આઇડલના સેટ પર જયાપ્રદા એ લૂંટી મહેફિલ, મુજે નૌલખા મંગા દે…ગીત પર ઝૂમી ઉઠી,જજીસમાં પણ થનગનાટ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી જયા પ્રદા ઇન્ડિયન આઇડોલ 12 માં જયા પ્રદા પહોંચી હતી. ન્યાયાધીશ જજીસ વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા સાથેના તમામ ગાયક સ્પર્ધકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.અરુનિતા કાંજીલાલ અને

Trending Entertainment

 બોલિવૂડની જાણીતી અભિનેત્રી જયા પ્રદા ઇન્ડિયન આઇડોલ 12 માં જયા પ્રદા પહોંચી હતી. ન્યાયાધીશ જજીસ વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા સાથેના તમામ ગાયક સ્પર્ધકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.અરુનિતા કાંજીલાલ અને અન્ય તમામ સ્પર્ધકોએ જયા પ્રદાનાં પ્રિય ગીતો ગાયાં અને તેનું દિલ જીતી લીધું. જ્યારે અરુણિતા કાંજીલાલે જય પ્રદાના હિટ ગીત ‘મુઝે નૌલખા મંગા દે રે ઓ સૈયા દીવાને’ ગીત ગાયું ત્યારે જયા પ્રદાને પણ પોતાની સાથે ડાન્સ કરવા માટે આમંત્રણ આપ્યું અને જયાપ્રદા એકદમ ઝૂમી ઉઠી હતી.

What! Jaya Prada performs on the song Mujhe Naulakha Manga De Re O Saiya Deewaane on the sets of Indian Idol Season 12

https://www.instagram.com/p/COE_6H_KgnD/?utm_source=ig_web_copy_link

જયા પ્રદાએ તેના ગીત પર ખૂબ જ સુંદર રીતે નાચી હતી. અને તેના ડાન્સ મૂવ્સથી બધાને આશ્ચર્યચકિત કર્યા. વિશાલ દાદલાની અને હિમેશ રેશમિયાની સાથે સબ કન્ટેસ્ટંટે જયા પ્રદાના નૃત્યની પ્રશંસા કરી અને તાલીઓ વડે અભિવાદન કર્યું હતું.

Indian Idol 12: Jaya Prada Dances to Mujhe Naulakha Manga De Re, Cooks Rasam Ricce

નેહા કક્કર કેમ હતી ગાયબ

‘ઇન્ડિયન આઇડોલ 12’ નો આ એપિસોડ આ સપ્તાહના અંતમાં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ એપિસોડમાં જજ નેહા કક્કર જોવા મળીનહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અન્ય અન્ય કેટલાક અગાઉથી કરેલા કમિટમેન્ટ મુજબ જયા પ્રદાના સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરી શકી નથી. આ એપિસોડનું શૂટિંગ 13 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું.

Indian Idol Season 12 के सेट पर जया प्रदा ने कहा, "मुझे नौलखा मंगा दे रे, ओ सैंया दीवाने'', और किया परफॉर्म, देखें तस्वीरें | Indian Idol season 12 Jaya Prada said