Viral Video/ આ બાળકોનો અવાજ જરા ધ્યાનથી સાંભળજો! કદર થાય અને તાલીમ મળે તો ક્યાં પહોંચી જાય?

હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે બે બાળકોનો ગીત ગાતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે. બંને લયબદ્ધ રીતે ગાઈ…

Videos
બાળકોનો

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો સામે આવે છે. જેમાંથી ઘણા લોકોના દિલ જીતી લેતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે બાળકો તેમના મધૂર અવાજથી ગરબો વાત જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : નદી કાંઠે પાણી પી રહેલા સિંહને પરેશાન કરવા લાગ્યો કાચબો, પછી સિંહે જે કર્યું વિશ્વાસ નહીં આવે..

આપણે જ દઈએ કે, હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે બે બાળકોનો ગીત ગાતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે. બંને લયબદ્ધ રીતે ગાઈ રહ્યાં છે. બંનેના અવાજમાં શોભીતી મિઠાશ છે. લોકોને આ બંને બાળકોનો અવાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો :ખૂબ જ સરળતાથી દિવાલ પર ચડી જાય છે આ બિલાડી, યુઝર્સ બોલ્યા- આ તો સ્પાઇડરમેન..

આ પણ વાંચો :જંગલમાં માતાથી અલગ થયું હાથીનું બચ્ચું, ભાગી-ભાગીને આમ-તેમ શોધી રહ્યું છે, જુઓ

આ પણ વાંચો : પાર્કમાં રમતા રમતા સિંહે શેખ પર કરી દીધો એટેક, પછી શું થયું જુઓ આ વીડિયોમાં