Viral Video/ ધસમસતા પાણીનો આવો પ્રવાહ તમે જોયો નહીં હોય! જુઓ વીડિયો

ચીનના અનેક શહેરો પૂરમાં ડૂબી ગયા છે. ત્યારે પાણીની વધુ પડતી આવકને જોતાં રિઝર્વોયરના માધ્યમથી પાણી છોડવામાં આવી રહ્યું છે

Videos

ચીનના હેનાન પ્રાંતના રિઝર્વોયરનો આ વીડિયો છે. જ્યાં પૂર બાદ પાણી છોડાયું છે. ચીનના હેનાન સહિત આજુબાજુના પ્રાંતમાં આ વર્ષે ચોમાસાએ બધાં જ રેકોર્ડ તોડી નાખ્યાં છે. ચીનના અનેક શહેરો પૂરમાં ડૂબી ગયા છે. ત્યારે પાણીની વધુ પડતી આવકને જોતાં રિઝર્વોયરના માધ્યમથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેવો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાઈરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યાં છે.