Viral Video/ નોરા ફતેહીએ ‘સાકી સાકી’ સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, તમે પણ જુઓ આ વિડીયો

નોરા ફતેહીનો થ્રોબેક ડાન્સ વીડિયો ફિલ્મીજ્ઞાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. ચાહકો વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં, નોરા ફતેહીનું ગીત ‘છોડ દેંગે’ રિલીઝ થયું છે, જે યુટ્યુબ પર હજી પણ ધૂમ મચાવી રહ્યું છે.

Videos

બોલિવૂડ એક્ટ્રેસ અને પ્રખ્યાત ડાન્સર નોરા ફતેહીએ પોતાના ડાન્સથી લોકોનું દિલ જીતવા માટે કોઈ કસર છોડી નથી. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આવામાં હવે નોરા ફતેહીનો એક થ્રોબેક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ‘સાકી સાકી સોંગ’ પર જોરદાર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. નોરા ફતેહીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર હંમેશાની જેમ ધમાલ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan) 

નોરા ફતેહીનો થ્રોબેક ડાન્સ વીડિયો ફિલ્મીજ્ઞાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. ચાહકો વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં, નોરા ફતેહીનું ગીત ‘છોડ દેંગે’ રિલીઝ થયું છે, જે યુટ્યુબ પર હજી પણ ધૂમ મચાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan) 

આપને જણાવી દઈએ કે નોરા ફતેહીનું ‘છોડ દેંગે’ સોંગ અત્યાર સુધીમાં 60 મિલિયન કરતા પણ વધુ વખત જોવામાં આવ્યું છે. ગીત લોકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડ્યું નથી. ગીતની સાથે સાથે, નોરા ફતેહીનો ડાન્સ પણ પણ શાનદાર છે. આ પહેલા, નોરા ફતેહીનું ‘નાચ મેરી રાની’ ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં તે પંજાબી ગાયિક ગુરુ રંધાવા સાથે જોવા મળી હતી. આ ગીતએ યુટ્યુબ પર ધમાલ મચાવી હતી, ‘નચ મેરી રાણી’ ને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ