Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો હુમલો, કહ્યું, મારા બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ કરાઈ રહ્યા છે હેક

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ યુપી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

December 21, 2021December 21, 2021Maya Sindhav
Top Stories India
પ્રિયંકા

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ યુપી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રિયંકાએ કહ્યું કે તેના બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થઈ ગયા છે. તેમણે ટોણો માર્યો અને કહ્યું કે સરકાર પાસે કોઈ કામ નથી?

આ પણ વાંચો :ઐશ્વર્યા રાયની ED દ્વારા કરવામાં આવી પૂછપરછ, તો  સાસુ જયા બચ્ચને મોદી સરકારની સરખામણી અંગ્રેજો સાથે  

આ પણ વાંચો :કોલકતાની મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP પાછળ, ધમાકેદાર જીત તરફ અગ્રેસર TMC

આપને જણાવી દઈએ કે યુપીમાં આ સમયે ફોન ટેપિંગનો મામલો ગરમાયો છે. યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે યુપી સરકાર તેમના ફોન ટેપ કરે છે અને સીએમ યોગી તેમની ફોન વાતચીત સાંભળે છે.

પ્રિયંકા ગાંધીએ પણ આજે પીએમ મોદીના કાર્યક્રમમાં કટાક્ષ કર્યો હતો. PMએ આજે ​​પ્રયાગઝમાં મહિલા સશક્તિકરણ સંમેલનમાં હાજરી આપી હતી. તેના પર પ્રિયંકાએ કહ્યું કે ‘હું છોકરી છું, લડી શકું છું’ના કારણે આજે વડાપ્રધાને મહિલાઓ માટે કામ કરવું પડે છે. પ્રિયંકાએ કહ્યું કે મહિલાઓ જાગી છે, પીએમ આ દેશની શક્તિ સામે ઝૂકી ગયા છે. આ ઉત્તર પ્રદેશની મહિલાઓની જીત છે, જેનાથી હું ખૂબ જ ખુશ છું.

આ પણ વાંચો :કોલકાતામાં કોર્પોરેશનની ચૂંટણીમાં મમતાનો જાદુ બરકરાર, 114 વોર્ડમાં આગળ…

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,326 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 453 લોકોનાં મોત

Post navigation

પતંગીયુ બન્યુ આ બાળકીનું મિત્ર, માથા પર ગુંદરની જેમ ચોટી ગયુ
મરઘી પહેલા આવી કે ઈંડા? અંતે આ સવાલનો મળી ગયો જવાબ

More Posts

Rajkot Voting: રાજકોટમાં ચૂંટણીનો જંગ અને ગરમીનો ડબલ માર

Gujarat Local Body Election 2026/ રાજકોટમાં ચૂંટણી સાથે ગરમીનો ડબલ ચેલેન્જ, બપોરે તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતા

April 26, 2026April 26, 2026Maya Sindhav

Delhi Mumbai Expressway/ હાઇટેક પ્રવાસનો અનુભવ પૂરો પાડશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે

January 31, 2023jani

આજનું રાશિભવિષ્ય/ આ 3 રાશિઓનું સ્વાસ્થ્ય આ અઠવાડિયે ડગમગી શકે છે, તળેલું ભોજન અને અવ્યવસ્થિત દિનચર્યા હશે કારણ

December 1, 2024November 30, 2024Mansi Panara

Gandhinagar News/ ગુજરાતની જેલના કેદીઓના પુર્નવસન અને શિક્ષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ સાથે MOU

June 12, 2026jani

Loksabha Election 2024/ રાજા-રાણીઓની કર્મભૂમિ ગણાતી મંડી બેઠક કંગના રનૌત માટે અગ્નિપરીક્ષા

March 31, 2024Komal Patel

Savali MLA/ ભાજપમાં ભડકોઃ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામુ

March 19, 2024March 19, 2024jani

બેઠક/ આજે ભાજપની પદાધિકારીઓની બેઠકને PM મોદી સંબોધિત કરશે

October 18, 2021mustak malik

Bollywood/ કોંગ્રેસના ધારાસભ્યે કંગના રનૌતને કહ્યું – ‘નાચવા-ગાવાવાળી’, એક્ટ્રેસ આવો કર્યો પલટવાર

February 20, 2021February 20, 2021Maya Sindhav

Cyber Attack/ સાયબર હુમલાખોરોનો ફેવરિટ ટાર્ગેટ ‘ડિજીટલ ઈન્ડિયા’

April 6, 2024Komal Patel

Sikkim/ સિક્કિમમાં વરસાદે સર્જી તારાજી, 1200થી વધુ સ્થાનિકો ફસાયા, 6નાં મોત

June 15, 2024Komal Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy