Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો હુમલો, કહ્યું, મારા બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ કરાઈ રહ્યા છે હેક

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ યુપી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

December 21, 2021December 21, 2021Maya Sindhav
Top Stories India
પ્રિયંકા

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ યુપી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રિયંકાએ કહ્યું કે તેના બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થઈ ગયા છે. તેમણે ટોણો માર્યો અને કહ્યું કે સરકાર પાસે કોઈ કામ નથી?

આ પણ વાંચો :ઐશ્વર્યા રાયની ED દ્વારા કરવામાં આવી પૂછપરછ, તો  સાસુ જયા બચ્ચને મોદી સરકારની સરખામણી અંગ્રેજો સાથે  

આ પણ વાંચો :કોલકતાની મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP પાછળ, ધમાકેદાર જીત તરફ અગ્રેસર TMC

આપને જણાવી દઈએ કે યુપીમાં આ સમયે ફોન ટેપિંગનો મામલો ગરમાયો છે. યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે યુપી સરકાર તેમના ફોન ટેપ કરે છે અને સીએમ યોગી તેમની ફોન વાતચીત સાંભળે છે.

પ્રિયંકા ગાંધીએ પણ આજે પીએમ મોદીના કાર્યક્રમમાં કટાક્ષ કર્યો હતો. PMએ આજે ​​પ્રયાગઝમાં મહિલા સશક્તિકરણ સંમેલનમાં હાજરી આપી હતી. તેના પર પ્રિયંકાએ કહ્યું કે ‘હું છોકરી છું, લડી શકું છું’ના કારણે આજે વડાપ્રધાને મહિલાઓ માટે કામ કરવું પડે છે. પ્રિયંકાએ કહ્યું કે મહિલાઓ જાગી છે, પીએમ આ દેશની શક્તિ સામે ઝૂકી ગયા છે. આ ઉત્તર પ્રદેશની મહિલાઓની જીત છે, જેનાથી હું ખૂબ જ ખુશ છું.

આ પણ વાંચો :કોલકાતામાં કોર્પોરેશનની ચૂંટણીમાં મમતાનો જાદુ બરકરાર, 114 વોર્ડમાં આગળ…

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,326 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 453 લોકોનાં મોત

Post navigation

પતંગીયુ બન્યુ આ બાળકીનું મિત્ર, માથા પર ગુંદરની જેમ ચોટી ગયુ
મરઘી પહેલા આવી કે ઈંડા? અંતે આ સવાલનો મળી ગયો જવાબ

More Posts

Not Set/ આજે ચૂંટણી થાય તો NDA 43% વોટસેર સાથે 321 બેઠક, જાણો PM મોદીની કામગીરી વિશે શું કહે છે લોકો?

January 22, 2021January 27, 2021Bhavesh Vyas

Not Set/ અમરનાથ ગુફાને સાઈલેંટઝોન જાહેર નથી કર્યું: NGT

December 14, 2017Nirmal Acharya

Not Set/ બિહારમાં ગુંડારાજ યથાવત, લાંચ ન આપતા એક કોન્ટ્રાક્ટરને આગનાં હવાલે કરાયો

August 30, 2019August 30, 2019hardik shah

New Delhi News/ સુપ્રીમ કોર્ટ આજે તિરુપતિ લાડુ મામલે કરશે સુનાવણી, CBI તપાસની પણ માગ ઉઠી

September 30, 2024Komal Patel
રાજસ્થાનને

Not Set/ રાજસ્થાનને લઈને કોંગ્રેસમાં મંથન, CM ગેહલોત ફરીથી સોનિયા ગાંધીએ મળ્યા

November 11, 2021November 11, 2021Maya Sindhav

Surendranagar News/ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં ભ્રૂણ હત્યા રેકેટનો પર્દાફાશ, આશીર્વાદ હોસ્પિટલ પર ગેરકાયદેસર પ્રવૃત્તિનો આરોપ

September 13, 2025September 13, 2025Panara Mansi

અયોધ્યા રામમંદિર/ અયોધ્યા રામ મંદિર: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને CM યોગીની લોકોને અપીલ, અયોધ્યામાં કડક સુરક્ષા, 20 જાન્યુઆરી પછી પ્રવેશ નહીં

January 20, 2024January 20, 2024Heena Dave

Elections/ યુપીમાં ભાજપે 8 સીટો જીતી, હિમાચલમાં કોંગ્રેસને મોટો ફટકો પણ કર્ણાટકમા પોતાની લાજ બચાવી

February 28, 2024February 28, 2024Mansi Panara

Not Set/ કોરોના સંકટ અને લોકડાઉનનાં કારણે અંદાજે 3 કરોડ મજૂરોએ ગુમાવી આજીવિકા

July 23, 2020mansi patel
cabinet

New Delhi/ નીતિશ કુમારના કેબિનેટના વિસ્તરણ વચ્ચે ભાજપની કાર્યવાહી, જેપી નડ્ડાએ બોલાવી બેઠક

August 16, 2022Nita vagh
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy