અમદાવાદ/ સારંગપુર AMTS બસ ટર્મિનલનો શેડ ધરાશાયી, મુસાફરો ઓછા હોવાથી દુર્ઘટના ટળી

સારંગપુર AMTS બસ ટર્મિનલનો શેડ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. શેડ ધરાશાયી થતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

Ahmedabad Gujarat
AMTS બસ ટર્મિનલનો શેડ
  • સારંગપુર AMTS બસ ટર્મિનલનો શેડ ધરાશાયી
  • શેડ ધરાશાયી થતા તંત્રની ઘોર બેદરકારી સામે
  • શેડના સ્ટ્રક્ચરના તમામ પાયા સડી જતા શેડ પડયો
  • કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી
  • 150 નંબરની AMTS બસ પર શેડ તૂટીને પડ્યો
  • સવારે 7.30 વાગે મુસાફરો ઓછા હોવાથી દુર્ઘટના ટળી
  • પીક અવર્સમાં શેડ પડ્યો હોત મોટું નુકસાન થાત
  • જનતાને નિયમોના પાઠ ભણાવતી કોર્પોરેશન નિંદ્રાધીન

સારંગપુર AMTS બસ ટર્મિનલનો શેડ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. શેડ ધરાશાયી થતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શેડના સ્ટ્રક્ચરના તમામ પાયા સડી જતા શેડ પડયો હતો. 150 નંબરની AMTS બસ પર શેડ તૂટીને પડ્યો હતો. સવારે 7.30 વાગે મુસાફરો ઓછા હોવાથી દુર્ઘટના ટળી છે. સવારે 7.30 વાગે મુસાફરો ઓછા હોવાથી દુર્ઘટના ટળી હતી. પીક અવર્સમાં શેડ પડ્યો હોત મોટું નુકસાન થયું હોત.

આ પણ વાંચો : સુરતના પાંડેસરામાં કાપડ મીલમાં આગ, 15 ફાયર ફાઈટર ઘટના સ્થળે

જુઓ 

આ પણ વાંચો : ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 પૈકી એકનું કરૂણ મોત

આ પણ વાંચો : અનેક પ્રકારની કુદરતી શારિરીક મુશ્કેલીઓ હોવા છ્તાં સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષા આપવા આવે છે આ યુવાન

આ પણ વાંચો :ગિજુભાઇ બધેકાની સ્મૃતિમાં આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે ઉજવાશે : જીતુ વઘાણી