ક્રિકેટ સાથે હોટનેસ / વેસ્ટઈન્ડિઝનાં ખેલાડીઓની પત્નીઓ છે ઘણી હોટ, જુઓ તેમના Photos

વિશ્વ ક્રિકેટમાં, વર્ષોથી સ્ટાઇલિશ અને ફેશન પ્રત્યેનાં ખેલાડીઓનું વલણ ખૂબ હદ સુધી બદલાઈ ગયું છે. આજનાં ક્રિકેટરો ફેશનેબલ અને સ્ટાઇલમાં રહેવાનું પસંદ કરે છે.

વિશ્વ ક્રિકેટમાં, વર્ષોથી સ્ટાઇલિશ અને ફેશન પ્રત્યેનાં ખેલાડીઓનું વલણ ખૂબ હદ સુધી બદલાઈ ગયું છે. આજનાં ક્રિકેટરો ફેશનેબલ અને સ્ટાઇલમાં રહેવાનું પસંદ કરે છે. સ્ટાઇલિશ ખેલાડીઓની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમનાં હાલનાં ખેલાડીઓનો કોઈ જવાબ નથી, તેઓ તેમની પોતાની આગવી શૈલીમાં જીવવાનું પસંદ કરે છે.

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનાં ખેલાડીઓને તમે મેદાન પર મોટા મોટા છક્કા લગાવતા ઘણીવાર જોયા હશે. વેસ્ટ ઇન્ડીઝનાં ક્રિકેટરો ખૂબ જ મસ્તીમાં રહેતા હોવાનુ માનવામાં આવે છે. જે મેદાનની બહાર તેમની સ્ટાઇલિશ જિંદગી માટે ખૂબ જ હેડલાઇન્સમાં રહે છે. વેસ્ટ ઇન્ડીઝનાં કેટલાક સ્ટાઇલિશ ખેલાડીઓની પત્નીઓ પણ ઘણી વિશેષ છે, જેમની સુંદરતાની ખૂબ ચર્ચા થતી રહે છે.

મોટા સમાચાર / લો બોલો!! હવે સાબરમતી નદીમાંથી મળી આવ્યો કોરોના વાયરસ

ક્રિસ ગેલ

ટી-20 ક્રિકેટ ઇતિહાસનાં સૌથી ખતરનાક બેટ્સમેન તરીકે જાણીતા, વેસ્ટ ઇન્ડીઝનાં ઓપનર ક્રિસ ગેલ કેટલો ખતરનાક છે, તે વિશે કોઈને કહેવાની જરૂર નથી. ક્રિસ ગેલ ટી-20 ક્રિકેટ વિશ્વનો સૌથી સફળ બેટ્સમેન છે.

ક્રિસ ગેલની પત્ની વિશે વાત કરીએ તો તેની પત્નીનું નામ નતાશા બેરીજ છે. જેની સાથે ગેલનાં લગ્ન થયા છે. નતાશા બેરીજ પણ એકદમ સ્ટાઇલિશ છે જે પોલ ડાન્સર તરીકે કામ કરતી હતી.

મહામારીમાં મોટી રાહત / છેલ્લા 24 કલાકમાં નવા કેસ 60,753 નોંધાયા, દેશમાં રિકવરી રેટ વધીને થયો 96.16%

આન્દ્રે રસલ

વેવેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમનો સૌથી ખતરનાક ઓલરાઉન્ડર, આન્દ્રે રસેલ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. આન્દ્રે રસલ ચોક્કા નહી પણ સૌથી વધુ અને પાવરથી છક્કો ફટકારવા માટે જાણીતો છે. આન્દ્રે રસેલનાં ક્રિકેટને લઈને ઘણી ચર્ચાઓ થઈ છે, પરંતુ આજે તેની પત્ની પર એક નજર કરીએ…

આન્દ્રે રસેલની પત્નીનું નામ જેસીમ લોરા છે. જેસીમ લોરા તેની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થતી રહે છે.

કોરોનાની અસર / ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા

ડેરેન સામી

ડેરેન સામી એ વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમમાં એક મોટું નામ છે. ડેરેન સામીએ બે વાર વેસ્ટ ઇન્ડીઝને ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યો હતો. સામી હવે વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ ન હોવા છતાં, વેસ્ટ ઇન્ડીઝનાં ક્રિકેટમાં તેને મહાન કેપ્ટનશીપ માટે આજે પણ જાણીતો છે. ડેરેન સામી આ દિવસોમાં વિશ્વભરની ટી-20 લીગમાં ઘણી લીગ રમે છે.

તેની પત્નીની વાત કરીએ તો તે ખૂબ જ સુંદર છે. સામીની પત્ની કેથી ડેનિઅર છે, જેની સાથે વર્ષ 2010 માં સામીએ લગ્ન કર્યા હતા. સુંદરતાની દ્રષ્ટિએ કેથી કોઈ મોડેલ અને અભિનેત્રીથી ઓછી નથી. કેથી તેની સુંદરતા માટે જાણીતી છે.

મોક ડ્રીલથી મોત? / પારસ હોસ્પિટલ મામલે તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસો, ઓક્સિજન મોકડ્રીલથી નહોતુ થયુ 22 લોકોનું મોત

ટી-20 ક્રિકેટ ફોર્મેટની દ્રષ્ટિએ વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમમાં એક થી એક શ્રેષ્ઠ ખેલાડીઓ છે. આ ખેલાડીઓમાં વર્તમાન મર્યાદિત ઓવર્સ ટીમનો તોફાની બેટ્સમેન કિરોન પોલાર્ડ પણ છે. કીરોન પોલાર્ડને વેસ્ટ ઇન્ડીઝનો ખૂબ જ ઉપયોગી ખેલાડી માનવામાં આવે છે. કીરોન પોલાર્ડનાં ક્રિકેટ વિશે કોઈને કહેવાની જરૂર નથી, પરંતુ તેના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

જેના અલી સાથેનાં રિલેશનશિપમાં આવ્યા પછી પોલાર્ડે 2012 માં તેની સાથે લગ્ન કર્યા હતા. જેના અલી ખૂબ જ સુંદર દેખાય છે.

સોશિયલ મીડિયા: પીઠ પર બાળકોને બેસાડીને ફરતો હંસ, જુઓ આ હ્રદયસ્પર્શી દ્રશ્યો

કાર્લોસ બ્રેથવેટ

કાર્લોસ બ્રેથવેટ વેસ્ટ ઈન્ડિઝનાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. કાર્લોસ બ્રેથવેટે 2016 ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં સતત ચાર સિક્સર ફટકારીને વેસ્ટ ઇન્ડીઝને ચેમ્પિયન બનાવ્યું હતું.

કાર્લોસ બ્રેથવેટની પત્ની જેસિકા ફેલિક્સ ખૂબ જ સુંદર દેખાય છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment