વાયરલ વીડિયો / પાકિસ્તાનમાં આવા હોય છે ડિબેટ શો, તમે પણ જોઈને હસી હસીને બઠ્ઠા વળી જશો!

પાકસ્તાન ખડા રહેતા પર ઝૂલતા રહેતા હૈ..! આવા સંવાદો સાથેનો આ ડિબેટ શૉ તમને ખૂબ હસાવશે.

પેલેસ્ટાઈન અને કાશ્મીરના સમર્થનમાં પાકિસ્તાન હંમેશા ઉભું રહે છે. પણ ચીનના ઉઈગર મુસ્લિમોનો વારો આવે છે ત્યારે પાકિસ્તાન તો સૂઈ જ જાય છે? આવા સવાલના જવાબમાં પાકિસ્તાનની ડિબેટમાં આવેલાં ગેસ્ટે એવો જવાબ આપ્યો કે એન્કર પણ ખડખડાટ હસી પડ્યાં. જ્યારે અન્ય એક ગેસ્ટ પણ હાસ્યના ફૂવારામાં ડૂબી ગયા. પાકિસ્તાનમાં ડિબેટ શૉનું સ્તર કેવું હોય છે તે પણ આ વીડિયોથી ખબર પડે છે. લોકો મજાક સાથે આ વીડિયોને ઈન્ટરનેટ પર ખૂબ શેર કરી રહ્યાં છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment