ટેલીવુડ / હિના ખાનનો આ દેશી લૂક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, ચાહકોએ માશાઅલ્લાહ કહ્યું

હિના ખાન નું ‘બારીશ બના જાના’ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે

હિના ખાન ટીવીની દુનિયામાં જાણીતું નામ છે અને તે ઘણી વખત સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરીને ચાહકોના હોશ ઉડાડતી જોવા મળે છે, તો ચાલો તેની સ્ટાઇલ પર એક નજર કરીએ….

જોકે હિના ખાન ઘણીવાર ગ્લેમરસ લુકમાં જોવા મળે છે, પરંતુ આ વખતે હિના ઓરેન્જ અને વ્હાઇટ કલરનાં સૂટ અને પ્લાઝોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

હિનાનો આ લેટેસ્ટ અવતાર આવતાની સાથે જ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે, જેના પર ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. 

હિના ખાન આ ફોટામાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે, સાથે જ તેણે તેની આંખો પર ગોગલ્સ પણ લગાવ્યા છે જે તેના લુકને પૂર્ણ કરી રહી છે.

આપને જણાવી દઈએ કે હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પર 13.1 મિલિયન ફોલોઅર્સ છે, જે ખુલ્લેઆમ તેની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરે છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં હિના ખાનનું ‘બારીશ બના જાના’ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે

આ પણ વાંચો :રાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8 લોકો ગંભીર રીતે દાઝ્યા

આ પણ વાંચો:કચ્છમાં અંધશ્રદ્ધાનું ભયાનક રૂપ દેખાયું, 6 લોકોના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યાં

આ પણ વાંચો:ભારતને મોટી સફળતા,આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર પાણીની હાજરી માટેના પુરાવા કર્યા એકત્ર

આ પણ વાંચો:ઇબોલા અંગે WHO એ જાહેર કરી ચેતવણી, દુનિયામાં પણ ફેલાઈ શકે છે આ પ્રકારની મહામારી

આ પણ વાંચો:રશિયામાં જ્વાળામુખી તળાવની નજીક 16 પ્રવાસીઓને લઇ જતુ હેલિકોપ્ટર ક્રેશ

આ પણ વાંચો;ઈસરોનું EOS-03 સેટેલાઇટ લોન્ચિંગ મિશન આંશિક રીતે નિષ્ફળ ગયુંઃ ડૉ.કે. સિવન


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment