UP/ યુપીના સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું – રાજ્ય સ્વનિર્ભર ભારત નિર્માણમાં ભજવી રહ્યું છે મહત્વની ભૂમિકા

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું છે કે ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ પર રાજ્યના તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ. ત્યાગ, સદ્ધરતા, પરંપરા અને સંસ્કૃતિની આ પવિત્ર ભૂમિનું આ રાજ્ય આજે સ્વનિર્ભર ભારત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર પ્રદેશના સ્થાપના દિન પર રાજ્યની જનતાને અભિનંદન પાઠવતા કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણમાં ઉત્તર પ્રદેશ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ દર વર્ષે 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું છે કે ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ પર રાજ્યના તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ. ત્યાગ, સદ્ધરતા, પરંપરા અને સંસ્કૃતિની આ પવિત્ર ભૂમિનું આ રાજ્ય આજે સ્વનિર્ભર ભારત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. હું ઈચ્છું છું કે આ રાજ્ય સર્વાંગી વિકાસ તરફ દોરી નવી ઉંચાઈને સ્પર્શતું રહે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો