Entertainment/ પ્રિયંકા ચોપરાની દિકરી સોશિયલ મીડિયામાં મચાવે છે ધુમ, તસ્વીરમાં બબલગમ ઉડાવતી જોવ મળી

પ્રિયંકા ચોપરાની દિકરી માલતી મેરી ચોપરા જોનાસ ઇંડસ્ટ્રીની સૌથી નાની ચર્ચામાં આવેલી સ્ટાર કિડ છે. તેમની માતા જેમ માલતી મેરી ચોપરા પણ અવનાવર ચર્ચામાં રહે છે

film industry Trending Entertainment

પ્રિયંકા ચોપરાની દિકરી માલતી મેરી ચોપરા જોનાસ ઇંડસ્ટ્રીની સૌથી નાની ચર્ચામાં આવેલી સ્ટાર કિડ છે. તેમની માતા જેમ માલતી મેરી ચોપરા પણ અવનાવર ચર્ચામાં રહે છે. માં અને દિકરીના આ પ્રેમ પર તેમના ચાહકો પણ પ્રસંન્તા અનુભવે છે અને તેમની નવી તસ્વીર જોવા માટે ઉત્સુક રહે છે.

માલતી મેરી ચોપરાની તસ્વીર આવતા જ વાયરલ થઇ જાય છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેમની દિકરીની સુંદર તસ્વીર શેર કરી છે. જેમા તે વરસાદની મજા માણી રહી છે. આ તસ્વીરમાં માલતીનો શરારતી અંદાજ જોવા મળી રહ્યો છે.

આ તસ્વીરમાં માલતી પિંક ડ્રેસમાં ક્યુટ લાગી રહી છે. વરસાદથી વચવા તેને સફેદ રંગનો રેંકોટ પહેર્યો છે. તેની સાથે જ તેમણે પરપલ કલરના શૂજ પણ પહેર્યા છે. આ તસ્વીરમાં માલતી વરસાદમાં ઉભી રહીને તેની મજા માણી રહી છે. એટલુ જ નહી તેના હાથમાં બબલ મેકર પણ છે. તેનાથી તે ખૂબ બબલ ઉડાળે છે. માલતીના અંદાજને તેમના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

પ્રિયંકાએ માલતીની એક સુંદર તસ્વીર શેર કરી હતી. જેમાં તે આઇસ્ક્રીમ ખાઇ રહી છે. આ તસ્વીરમાં તે ચસમા પહેરીને આઇસ્ક્રીમનો સ્વાદ લઇ રહી છે. તેણે બીજા હાથમાં ચમચી પકડી છે, જેમાં એવું લાગી રહ્યુ છે કે માલતીને ચોકલેટ અને આસ્ક્રીમ ખૂબ પસંદ હોય .

તમને જણાવી દઇએ કે વેકેશનની માજા માણ્યા બાદ પ્રિયંકા શૂટિંગમાં વ્યસ્ત થઇ ગઇ છે. ગયા મહીને જ તેમને તેમના હોલીવુડ ફિલ્મની ધોષણા કરી હતી, અને આ ફિલ્મનું નામ ‘ ઘ બ્લક ‘ છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા હોલીવુડ એક્ટર કાર્લ અર્બનની સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મ એક મહિલા સમુદ્રી ડાકૂની સ્ટોરી પર છે. પ્રિયંકા ચોપરા આ ફિલ્મમાં સમુદ્રી ડાકૂનો રોલ કરતી જોવા મળશે. ફિલ્મનું નિર્માણ એંથની રૂસો, એંજેલા રૂસો અને માઇકલ ડાન્સ કરશે. અના સીવાય પ્રિયંકા ‘ હેડ ઓફ સ્ટેટ’ અને ‘ સિટાડેલ 2 ‘ માં જોવા મળશે. તેના પાસે ફિલ્મ ‘ જી લો જરા’ પણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા

આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી

આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો