Priyanka Gandhi/ પ્રિયંકા ગાંધીએ સંસદની અંદર બનેલી ઘટના પર કહી આ વાત

પ્રિયંકા ગાંધીએ હાલ એક ટ્વીટ કાર્ય છે જેમાં તેમને કહ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે લોકશાહીનો બુલંદ અવાજ છે.

India Top Stories

પ્રિયંકા ગાંધીએ હાલ એક ટ્વીટ કર્યું છે જેમાં તેમને કહ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે લોકશાહીનો બુલંદ અવાજ છે. તેમને સંસદીય રાજકારણનો 50 વર્ષનો અનુભવ છે. સંસદની અંદર તેમને અપમાનિત કરવા, તેમને બોલવા ન દેવા, માઈક બંધ કરવા અને સત્તામાં રહેલા લોકો દ્વારા વરિષ્ઠ મહિલા સભ્યોનું અપમાન કરવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

આપણી સંસદ એ વાતની સાક્ષી છે કે વિપક્ષના સભ્યો ગમે તેટલા હોય, તેમના મંતવ્યો સાંભળવામાં આવ્યા. ડૉ. રામ મનોહર લોહિયા જીની તીક્ષ્ણ ચર્ચાઓ અને તેમને સાંભળવા માટે પંડિત નેહરુજીની ધીરજ આજે પણ ઉદાહરણો તરીકે ટાંકવામાં આવે છે.

આજે સંસદમાં જે થઈ રહ્યું છે તે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી અને ન તો દેશની જનતા તેને સ્વીકારશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં કોલેજોમાં હિજાબ, બુરખા અને નકાબ પ્રતિબંધ મામલે આજે સુનાવણી

આ પણ વાંચો:ઘણા વર્ષો સુધી શાસન કર્યું… બાંગ્લાદેશી આર્મી કેટલી મજબૂત છે

આ પણ વાંચો: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, ગંગા નદીના જળસ્તરમાં વધારો