Not Set/ પૂર્વ કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુન્શીનું નિધન

પૂર્વ કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુન્શીનું 72 વર્ષની વયે દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું. આ દુઃખદ સમાચાર સાંભળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ કેન્દ્રીય પ્રધાનોએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.પ્રિયરંજન દાસમુન્શીની છાતીમાં ઇન્ફેકશન હતુ અને હૃદયરોગનો હુમલો થયા પછી તેઓ છેલ્લા ૯ વર્ષથી કોમામાં હતાં. છાતીમાં ઇન્ફેકશન થયા પછી […]

India

પૂર્વ કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુન્શીનું 72 વર્ષની વયે દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું. આ દુઃખદ સમાચાર સાંભળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ કેન્દ્રીય પ્રધાનોએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.પ્રિયરંજન દાસમુન્શીની છાતીમાં ઇન્ફેકશન હતુ અને હૃદયરોગનો હુમલો થયા પછી તેઓ છેલ્લા ૯ વર્ષથી કોમામાં હતાં. છાતીમાં ઇન્ફેકશન થયા પછી તેમની સ્થિતિમાં સુધારો થઇ શક્યો ન હતો.તેમના પત્ની દીપા દાસમુન્શી અને પુત્ર હોસ્પિટલમાં તેમની સાથે જ હતાં.