દિલ્હી હાઇકોર્ટએ ઝંડેવાલાન એન કરોલ બાગ વચ્ચે રહેલી હનુમાનની પ્રતિમાને બીજી જગ્યાએ ખસેડવા પર વિચાર કરવાનો આદેશ કર્યો છે.કોર્ટે ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ પર નરાજગી વ્યક્ત કરતા કહ્યું કે દિલ્હી ઓથોરીટીઝને કહ્યું કે આં હનુમાન પ્રતિમાને હટાવવા માટે વિચાર કરે.ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ૧૦૮ ફૂટની હનુમાન પ્રતિમા આવેલી છે.જેને લઈને કોર્ટે આદેશ કર્યો છે.કે તેને બીજી જગ્યાએ ખસેડવામાં આવે.આ પ્રતિમાની આસપાસ ગેરકાયદે બાંધકામ થઇ ગયું છે.જેના લીધે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે.કોર્ટના જણાવ્યા મુજબ આ પ્રતિમાને હટાવવા માટે શું કરવામાં આવે તે વિષે વિચાર કરે અને ઉપરાજ્યપાલ સાથે મીટીંગ કરી નિરાકરણ લાવે
Not Set/
દિલ્હી હાઇકોર્ટએ ઝંડેવાલાન એન કરોલ બાગ વચ્ચે રહેલી હનુમાનની પ્રતિમાને ખસેડવા કર્યો આદેશ
દિલ્હી હાઇકોર્ટએ ઝંડેવાલાન એન કરોલ બાગ વચ્ચે રહેલી હનુમાનની પ્રતિમાને બીજી જગ્યાએ ખસેડવા પર વિચાર કરવાનો આદેશ કર્યો છે.કોર્ટે ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ પર નરાજગી વ્યક્ત કરતા કહ્યું કે દિલ્હી ઓથોરીટીઝને કહ્યું કે આં હનુમાન પ્રતિમાને હટાવવા માટે વિચાર કરે.ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ૧૦૮ ફૂટની હનુમાન પ્રતિમા આવેલી છે.જેને લઈને કોર્ટે આદેશ કર્યો છે.કે તેને […]
