Indian Passport/ પાસપોર્ટ એક્ટના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને લઈ જાહેરનામું

9 આરોપીઓ સામે એસએમસીએ બહાર પાડ્યું જાહેરનામું

Top Stories Gujarat

 

પાસપોર્ટ એક્ટના ગુનામાં સંડોવણી ધરાવતા આરોપીને લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. અએમસીએ આ પ્રકારે કુલ 9 આરોપી સામે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં ફરાર આરોપીઓએ કોર્ટ સમક્ષ 30 દિવસમાં હાજર થવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. જે આરોપીઓ સામે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે તેમાં અમદાવાદ મહેસાણા ,રાધનપુરના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

તે સિવાય ગાંધીનગર, દિલ્હી અને તામિલનાડુના આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવામાં

આ તમામ આરોપીઓ વર્ષ 2022ના ગુનાના ફરાર આરોપીઓ છે અને તેમની સામે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, મેઘરાજાની પધરામણી

આ પણ વાંચો:પોતાનાજ પિતાને મૃત બતાવી પુત્રએ LIC માંથી પાંચ પોલીસીના ડેથ ક્લેઈમના લાખો રૂપિયા પડાવ્યા

આ પણ વાંચો:જૂનાગઢમા બે બહેનો ઉપર થયો એસિડ એટેક