Not Set/ PSI ની ભરતી પરીક્ષા માટે કડક નિયમો લાગુ કરાયા, પરીક્ષા કેન્દ્રો પાસે ઝેરોક્ષની દુકાનો રહેશે બંધ, જાણો

અમદાવાઃ ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષામાં 100 મિટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓએ એકત્રિત થવા પર પ્રતિબંધ હોય છે. તેવી જ રીતે પીએસઆઇની ભરતી વખતે પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીએ યોજાનાર પો.સ..ઇ ભરતી બોર્ડ દ્વારા લેનારી પરીક્ષા દરમિયાન 100 મિટરની ત્રિજ્યમાં અનધિકૃત વ્યક્તિઓએ એકત્રિત થવા પરિક્ષા કેન્દ્રોના સંચાલકો દ્વારા ઝેરોક્ષ ચાલુ […]

Uncategorized

અમદાવાઃ ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષામાં 100 મિટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓએ એકત્રિત થવા પર પ્રતિબંધ હોય છે. તેવી જ રીતે પીએસઆઇની ભરતી વખતે પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીએ યોજાનાર પો.સ..ઇ ભરતી બોર્ડ દ્વારા લેનારી પરીક્ષા દરમિયાન 100 મિટરની ત્રિજ્યમાં અનધિકૃત વ્યક્તિઓએ એકત્રિત થવા પરિક્ષા કેન્દ્રોના સંચાલકો દ્વારા ઝેરોક્ષ ચાલુ રાખવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પો.સ. ભરતી બોર્ડની 1 જાન્યુઆરી 2017ના 10 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન લેખિત પ્રિલિમિનરી પરીક્ષાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પરીક્ષા અમદાવાદના શહેરના કુલ-211 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. 1 જાન્યુઆરીએ પરીક્ષા દરમિયાન શહેરના ઉપરોક્ત પરીક્ષાના પરીક્ષા કેન્દ્રોના 100 મીટરની ત્રિજ્યામાં સ્ટોનર્સ કે વેપારીઓને ઝેરોક્સ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવા, પરીક્ષા કેન્દ્રોમાં સંચાલકો દ્વારા ઝેરોક્સ મશીન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કોઇ અનઅધિકૃત વ્યક્તિઓએ એકત્રિત થવા તથા પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા, પરીક્ષા કેન્દ્રોમાં