Gujarat/ PSI ભરતીમાં ફેરફાર મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન , રાજ્ય સરકારે મોટું મન રાખી લીધો છે નિર્ણય , એક્ઝામિનેશનના બોર્ડના સભ્યોને લઈ નિર્ણય , પહેલાં શારીરિક કસોટી લેવાનો નિર્ણય યોગ્ય , પોલીસ ગ્રેડ-પે વધારા બાબતે વાયરલ મેસેજ મુદ્દે નિવેદન , સમગ્ર બાબતે વિશ્લેષણ કરવામાં આવશે , યોગ્ય માંગણી હશે તો ચોક્કસ વિચાર કરાશે

Breaking News