Not Set/ રાહુલ ગાંધીએ મોદીના મૌન અંગે કર્યો કટાક્ષ – તમે ચોકીદાર હતાં, કે પાર્ટનર છો?
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહના ટર્નઓવર ના પ્રશ્નો પર સીધા જ નિશાન બનાવ્યા છે. એક વેબસાઈટના સમાચારમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) ના આંકડા મુજબ, તે જાણ કરવામાં આવી હતી કે જય અમીત શાહની માલિકીની ટેમ્પલ એન્ટરપ્રાઈઝની સંપત્તિ વર્ષ 2015-16માં 16,000 ગણી વધી છે અને […]
![રાહુલ ગાંધીએ મોદીના મૌન અંગે કર્યો કટાક્ષ - તમે ચોકીદાર હતાં, કે પાર્ટનર છો? 2 o RAHUL GANDHI facebook1 રાહુલ ગાંધીએ મોદીના મૌન અંગે કર્યો કટાક્ષ - તમે ચોકીદાર હતાં, કે પાર્ટનર છો?](https://mantavyanews.com/wp-content/uploads/2017/10/o-RAHUL-GANDHI-facebook1.jpg)