Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ટ્વીટર/ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ, રીકવરી પ્રોસેસ ચાલુ

પાર્ટીએ ટ્વિટ કર્યું કે ત્યાં સુધી તેઓ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોડાયેલા રહેશે અને આપણા લોકો માટે અવાજ ઉઠાવશે

August 7, 2021September 4, 2021padma prajay
India
પાર્ટીએ ટ્વિટ કર્યું

કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેની રીકવરી કરવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીએ ટ્વિટ કર્યું કે ત્યાં સુધી તેઓ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોડાયેલા રહેશે અને આપણા લોકો માટે અવાજ ઉઠાવશે અને તેમના માટે લડશે.

કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે, “રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેની રીકવરી માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે.” હું તમારી સાથે જોડાયેલ રહીશ અને લોકો માટે મારો અવાજ  ઉંચો રાખીશ અને તેમની લડાઈ લડતો રહીશ. જય હિન્દ.

Shri @RahulGandhi’s Twitter account has been temporarily suspended & due process is being followed for its restoration.

Until then, he will stay connected with you all through his other SM platforms & continue to raise his voice for our people & fight for their cause. Jai Hind!

— Congress (@INCIndia) August 7, 2021

હકીકતમાં, સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યા કેસમાં ભોગ બનેલી નવ વર્ષની પીડિતાના માતા-પિતા સાથેની મુલાકાતની તસવીર ટ્વિટર પર શેર કરવા બદલ રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટરે શુક્રવારે રાત્રે રાહુલ ગાંધીની આ પોસ્ટને હટાવી દીધી હતી. તાજેતરમાં, જ્યારે રાહુલ ગાંધીએ આ તસવીર શેર કરી હતી, તે પછી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર અને દિલ્હી પોલીસને એક પત્ર મોકલીને આ મામલે કાર્યવાહીની માંગ કરી હતી.

કોરોના વિસ્ફોટ / અમેરિકામાં દરરોજ કોરોનાના એક લાખથી વધુ કેસ આવી રહ્યા છે, ઘણા રાજ્યોની હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે

હાઇકોર્ટ / RJD સુપ્રીમો લાલુ પ્રસાદને ફરીથી જેલમાં જવું પડી શકે છે,સુનાવણી આગામી બે મહિનામાં પૂર્ણ થાય તેવી શક્યતા

બનાસકાંઠા / મેં કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી :સાંસદ પરબતભાઇ પટેલનો વાયરલ ફોટા બાબતે મોટો ખુલાસો

Post navigation

ડીસામાં આજે દેશના બીજા અને ગુજરાત માં સૌથી મોટા એલિવેટેડ બ્રિજ નું લોકાર્પણ કરાયું હતું
બંધ સરકારી સ્કુલના શિક્ષકોના પગાર ચાર અઠવાડિયામાં ચૂકવી આપો: સુપ્રીમ કોર્ટ

More Posts

પ્રહલાદ મોદી

હેલ્થ અપડેટ/ PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ, ચાલી રહી છે કિડની સંબંધિત સારવાર

February 28, 2023February 28, 2023Maya Sindhav

Not Set/ પુરુષો માટે લગ્નની ઉંમર ઘટાડવામાં આવે : વિધિ આયોગ

September 1, 2018Jay Mehta

Not Set/ રાજસ્થાનનાં રાજકારણ પર કપિલ સિબલે પાર્ટીને આપી સલાહ, શું આપણે ત્યારે જાગીશું જ્યારે…

July 12, 2020mansi patel

Not Set/ આયુર્વેદિક અને એલોપેથીક ઉપચારના સમન્વય દ્વારા કોરોનાને મૂળમાંથી ભગાડવાનો સમય છે અને દર્દીને ગ્રાહક નહિ દેવ સમજવાની જરૂરીયાત છે

May 30, 2021padma prajay

Not Set/ કોરોનાના એપી સેન્ટર ચીનની વિનાશક અને વિસ્તારવાદી ભૂખ

April 21, 2021April 21, 2021padma prajay

Rajasthan/ પતિએ મિત્રો સાથે મળીને કરી પોતાની જ પત્નીનું અપહરણ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

June 19, 2024June 19, 2024Mansi Panara
hurricanes

આસામમાં આફત/ ભારે વરસાદ અને વાવાઝોડાની વચ્ચે વીજળી પડી, આઠ લોકોના મોત

April 16, 2022Nita vagh

Not Set/  ભારતમાં ફક્ત 99 દિવસમાં કોરોના રસીના 14 કરોડ ડોઝ લાગુ કરાયા, રસીકરણમાં વિશ્વનો સૌથી ઝડપી દેશ બન્યો

April 25, 2021April 25, 2021padma prajay

Election Result/ હિમાચલમાં કોંગ્રેસને હોર્સ-ટ્રેડિંગનો ડર, તમામ ધારાસભ્યોને રાજસ્થાનમાં શિફ્ટ કરાશે

December 8, 2022mustak malik

Not Set/ સુપ્રીમ કોર્ટમાં પોહચી ફારુક અબ્દુલ્લાની પાર્ટી, આર્ટિકલ 370 ને દૂર કરવા પડકાર

August 10, 2019Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy