Not Set/ રાહુલની જ પરિક્રમા કરે કોંગ્રેસી, આજ તેમની પદયાત્રા છે…, ગિરિરાજ સિંહ નો કટાક્ષ

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે,  કોંગ્રેસની યાત્રા પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે, કોંગ્રેસી રાહુલ ગાંધી ની જ પરિક્રમા કરે ટેન તેમની પદયાત્રા છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દેશના અનેક ભાગોમાં પદયાત્રા કાઢી રહી છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આ યાત્રામાં જોડાશે. કેન્દ્રીય પ્રધાન અને […]

Top Stories India

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે,  કોંગ્રેસની યાત્રા પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે, કોંગ્રેસી રાહુલ ગાંધી ની જ પરિક્રમા કરે ટેન તેમની પદયાત્રા છે.

મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દેશના અનેક ભાગોમાં પદયાત્રા કાઢી રહી છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આ યાત્રામાં જોડાશે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગિરિરાજ સિંહ કોંગ્રેસની આ યાત્રા અંગે કટાક્ષ કર્યો છે. લખ્યું છે કે જો કોંગ્રેસ રાહુલની આસપાસ ફરે છે, તો તેમની પદયાત્રા પૂર્ણ થઈ જશે.

ગિરિરાજસિંહે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘કોંગ્રેસ ગાંધીજીની જન્મજયંતિ પર યાત્રા કાઢી રહી છે. કોંગ્રેસે કાર્યાલયથી રાજઘાટને બદલે, રાહુલ ગાંધીનું પરિભ્રમણ કરવું જોઈએ, તેમની પદયાત્રા પૂર્ણ થશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.