Not Set/ પશ્ચિમ રાજકોટમાં મેગા ડિમોલેશનની કામગીરી, ટીપી રોડ પર દબાણરૂપ મકાનોને તોડવાની કામગીરી

રાજકોટ, પશ્ચિમ રાજકોટમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઇ. રૈયાધાર વિસ્તારમાં કાર્યવાહી કરાઇ. ટીપી રોડ પર દબાણરૂપ મકાનોને તોડવાની કામગીરી કરાઇ. 100થી વધુ મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઇ. દબાણરૂપ મકાન તોડી પાડવા મનપાએ નિર્દેશ કર્યો હતો.

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

પશ્ચિમ રાજકોટમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઇ. રૈયાધાર વિસ્તારમાં કાર્યવાહી કરાઇ. ટીપી રોડ પર દબાણરૂપ મકાનોને તોડવાની કામગીરી કરાઇ. 100થી વધુ મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઇ. દબાણરૂપ મકાન તોડી પાડવા મનપાએ નિર્દેશ કર્યો હતો.