Not Set/ રાજકોટ/ ઉત્તરાયણના દિવસે થયેલ મારામારીનો વીડિયો થયો વાઇરલ

રાજકોટમાં ઉત્તરાયણના દિવસે એટલે કે ગઇકાલે સરા જાહેર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શહેરની આરએમસી ઇસ્ટ ઓફિસ પાસે ગઇકાલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં લાકડી, ધોકા અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા. આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. મારામારીમાં ત્રણ ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે […]

Gujarat Rajkot

રાજકોટમાં ઉત્તરાયણના દિવસે એટલે કે ગઇકાલે સરા જાહેર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શહેરની આરએમસી ઇસ્ટ ઓફિસ પાસે ગઇકાલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં લાકડી, ધોકા અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા. આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. મારામારીમાં ત્રણ ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

જુઓ આ વીડિયો અહેવાલ………

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.