ડ્રામા ક્વીન કહેવાતી રાખી સાવંત આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે હંમેશાં તેના વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. રાખીએ હાલમાં જ એક ફની વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કહેતી જોવા મળી રહી છે કે તે ગર્ભવતી છે.
રાખી સાવંત હંમેશાં તેના એનઆરઆઈ ઉદ્યોગપતિ પતિને કારણે ચર્ચામાં છે. તેણે તેના પતિનું નામ રિતેશ બતાવ્યુ છે. આ દરમિયાન હવે રાખી સાવંતે ખુલાસો કર્યો છે કે તે માતા બનવાની છે.
https://www.instagram.com/p/B29UaQsAPYJ/?utm_source=ig_web_copy_link
રાખીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને આ વીડિયોની સાથે તેના ગર્ભાવસ્થાનાં સમાચાર સામે આવ્યા છે. જો કે આપને જણાવી દઈએ કે આ માત્ર એક Prank Video છે, જેમાં તે કહી રહી છે, ‘જાનુ, હું ગર્ભવતી છું’. જો કે રાખીનાં આ Prank પર યુઝર્સ તેની ટાંગ ખેંચાઇ કરવાનુ ચુક્યા નથી. અહી એક યુઝર્સે તેના આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે, ‘થઇ પણ શકે છે, રાખી છે તો શક્ય છે.’ અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યુ કે, જુગાડ તો કોઇએ લખ્યુ નાઇસ એક્ટિંગ. એક યુઝર્સે ઓવરએક્ટિંગની ચાલતી ફરતી ગદુકાન કહ્યુ તો અન્ય યુઝર્સે કહ્યુ, આજકાલ અહી જ એક્ટિંગની દુકાન ખોલી દીધી.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
