Not Set/ રાજકોટ : ગાંધી જયંતિ નિમિતે 150 બાળકો બન્યા ગાંધી બાપુ, જુઓ ફોટા

રાજકોટ, આજે સમગ્ર દેશમાં જ્યારે મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજ્યંતિની ઉજવણી કરી રહ્યાં છે. દરેક જ્ગ્યાએ અલગ અલગ અંદાજમાં બાપુને યાદ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં ગાંધી જ્યંતિ નિમિત્તે 150 બાળકો ગાંધીજી બન્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિના અવસર પર ગાંધીજીની વેશભૂષામાં સજ્જ થઈને બાળકોની વિશાળ રેલી નીકળી હતી. આપને જણાવી દઈએ કે  રાજકોટમાં […]

Gujarat Rajkot

રાજકોટ,

આજે સમગ્ર દેશમાં જ્યારે મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજ્યંતિની ઉજવણી કરી રહ્યાં છે. દરેક જ્ગ્યાએ અલગ અલગ અંદાજમાં બાપુને યાદ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં ગાંધી જ્યંતિ નિમિત્તે 150 બાળકો ગાંધીજી બન્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિના અવસર પર ગાંધીજીની વેશભૂષામાં સજ્જ થઈને બાળકોની વિશાળ રેલી નીકળી હતી.

આપને જણાવી દઈએ કે  રાજકોટમાં જ્યુબિલીથી રાષ્ટ્રીય શાળા સુધી રેલી યોજાઈ હતી.આ અનોખી રેલીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

મહત્વનું છે કે રાષ્ટ્રીય શાળા સાથે ગાંધીજીનો આત્મીયતાનો નાતો હોવાથી આ રેલીનું ખાસ આયોજન કરાયું હતું. તો આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો અને સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.