Not Set/ હાર્દિક પર જેતપુરમાં થયેલા હૂમલો પાછળ પાસ કન્વીનર લલિત વસોયાએ રચ્યું હતું કાવતરું

રાજકોટઃ હાર્દિક પટેલના કાફલા પર જેતપુરના સરદાર ચોકમાં કથિત એલપીએસ ગ્રુપના અમુક શખ્સો દ્વારા હૂમલો કવામાં આવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા હાર્દિક સમર્થકો ધોકા,પાઇપ જેવા હથિયારો લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે ઘટનાસ્થળે જઇને મામલ થાળે પાડ્યો હતો. અને 15 લોકોની અટકાયત કરી હતી. પોલીસે આ હૂમલા પાછળ પાસ કન્વીનર લલિત વસોયાનો […]

Gujarat

રાજકોટઃ હાર્દિક પટેલના કાફલા પર જેતપુરના સરદાર ચોકમાં કથિત એલપીએસ ગ્રુપના અમુક શખ્સો દ્વારા હૂમલો કવામાં આવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા હાર્દિક સમર્થકો ધોકા,પાઇપ જેવા હથિયારો લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે ઘટનાસ્થળે જઇને મામલ થાળે પાડ્યો હતો. અને 15 લોકોની અટકાયત કરી હતી. પોલીસે આ હૂમલા પાછળ પાસ કન્વીનર લલિત વસોયાનો હાથ હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ હાર્દિકે પટેલે આ હૂમલા માટે ભાજપ પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. અને તેમને જડબાતોડ જવાબ આપવાની વાત કરી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, અંહી કોઇ પાસેથી 100 રૂપિયા પણ નથી લેવામાં આવ્યા બાદમાં હાર્દિકનો કાફલો સરદારની પ્રતિમાને હારતોરા કરીને ભેંસાણ તરફ રવાના થયો હતો.