RBI/
RBIએ રેપોરેટમાં કર્યો વધારો રેપોરેટમાં વધારાથી લોન મોંઘી થઇ મકાનોનાં વેચાણ પર જોવા મળશે અસર હોમલોનનાં ઇએમઆઈમાં વધારો થશે રેપોરેટમાં 0.50 બેઝીસ પોઇન્ટનો વધારો RBIએ રેપોરેટમાં કર્યો વધારો રેપોરેટમાં 5.4 થી વધી 5.9 ટકા થયો
