Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Banks/ જો તમારુ આ બેંકમાં એકાઉન્ટ છે તો જરુર વાંચો, RBI રદ્દ કર્યુ લાયસન્સ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ બેંકોના લાઇસન્સ રદ કર્યા છે, તેમાંથી એક કોલ્હાપુરની સુભદ્રા લોકલ એરિયા બેંક છે. આ કેસમાં બેન્કિંગ ક્ષેત્રના નિયમનકારે જણાવ્યું હતું કે આ બેંક જે રીતે કાર્યરત છે તે હાલના અને ભાવિ થાપણદારોને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની સુભદ્વા બેંકનુ લાયસન્સ રદ્દ આરબીઆઈએ એક નિવેદનમાં […]

December 26, 2020December 26, 2020Bhumika patel
Business

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ બેંકોના લાઇસન્સ રદ કર્યા છે, તેમાંથી એક કોલ્હાપુરની સુભદ્રા લોકલ એરિયા બેંક છે. આ કેસમાં બેન્કિંગ ક્ષેત્રના નિયમનકારે જણાવ્યું હતું કે આ બેંક જે રીતે કાર્યરત છે તે હાલના અને ભાવિ થાપણદારોને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રની સુભદ્વા બેંકનુ લાયસન્સ રદ્દ
આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે, બેંકે નાણાકીય વર્ષ 2019-20ના બે ક્વાર્ટરમાં લઘુતમ નેટ વર્થના શરતોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે સુભદ્રા લોકલ એરિયા બેંક પાસે જમાકર્તાઓના નાણાં પરત કરવા માટે પૂરતી જ રોકડ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રો બેંકોના લાઇસન્સ રદ કર્યા છે.

Subhadra Local Area Bank Kolhapur licence cancelled RBI withdrawal limit customers | Business News – India TV

કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, જો બેંક જે રીતે કાર્યવાહી કરે છે, તે જ રીતે કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિત પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. વર્તમાન અને ભવિષ્યમાં મેનેજમેન્ટના કામમાં જમાકર્તાઓના હિતોને નુકસાન કરશે.

સુભદ્રા લોકલ એરિયા બેંકને આપવામાં આવેલા લાઇસન્સ 24 ડિસેમ્બર 2020 ના રોજ બેંક વ્યવસાય બંધ થયા બાદ રદ કરવામાં આવી છે. આનાથી તે કોઈ પણ પ્રકારની બેંકિંગ પ્રવૃત્તિઓ કરી શકશે નહીં. આરબીઆઈ બેંકના પરિસમાપન માટે હાઇકોર્ટ સમક્ષ અરજી કરશે.

 

Post navigation

આ વર્ષે 24 ડિસેમ્બર સુધીમાં 3.97 કરોડ આઇટીઆર નોંધાઈ
1 જાન્યુઆરીથી બદલાઇ જશે ફોન, વોટ્સએપ અને Twitterને લગતા નિયમો ,જાણો શું?

More Posts

Breaking News/ રતન ટાટા પછી નોએલ ટાટા બન્યા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન, જાણો તેમના વિશે બધું

October 11, 2024October 11, 2024Maya Sindhav

Union Cabinet News/ કેન્દ્રીય કેબિનેટ આજે MSME માટે નાણાકીય સહાય પેકેજને મંજૂરી આપી શકે છે

September 3, 2025Pansara Shruti

Bank Holidays/ આવતીકાલથી રાજય માં સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ

August 27, 2021August 27, 2021Hemangi jani

Not Set/ રિલાયન્સ જીયોએ કરી 5જી સેવાની તૈયારી, અમેરિકી કંપની Radisysનું કરશે અધિગ્રહણ

July 3, 2018July 3, 2018Jay Mehta

Loss/ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત સરકારને ઝટકો, કેઇર્ન એનર્જીને 8,842 કરોડ ચૂકવવા આદેશ

December 24, 2020Bhavesh Vyas

Paytm Crisis/ Paytm ને બચાવવા માટે નાના વેપારીઓને સહકાર મળ્યો હોવાનો પેરેન્ટ કંપનીનો દાવો, કંપનીએ સેવાઓ ચાલુ રાખવાની ખાતરી આપી

February 12, 2024Heena Dave

Budget 2024/ બજેટ ભાષણ વાંચતી વખતે નિર્મલા સીતારમણની તબિયત બગડી, પણ હાર ન માની:જાણો સમગ્ર ઘટના

February 1, 2024Maya Sindhav

Irfan Razack Net Worth/ દરજીની દુકાનથી શરૂઆત, હવે 1.3 અબજ ડોલરની નેટવર્થ, જાણો કોણ છે દેશની સૌથી મોટી લિસ્ટેડ પ્રોપર્ટી કંપનીના માલિક

April 17, 2024April 17, 2024Mansi Panara

HDFC BANK/ HDFC બેંકમાં ખાતા ધરાવતા લોકોએ ધ્યાન આપવું જોઈએ… UPI પેમેન્ટ પર આ સુવિધા બંધ થશે, મેસેજ મોકલીને એલર્ટ

May 29, 2024May 29, 2024Mansi Panara

Business News/ અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ્સમાં ₹8,339 કરોડનું રોકાણ કર્યું, જાણો શેરની સ્થિતિ

April 17, 2024Anurag Parmar
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy