Not Set/ વાંચો આજનું ભવિષ્ય : 2/11/2018

મેષ રચનાત્મક કાર્ય સફળ રહે. સફર સારો રહે. મનપસંદ ભોજનનો આંનદ મળી શકે. ધંધાના લીધે સંતોષ રહે. કોઈ મહાન વ્યક્તિનું માર્ગદર્શન મળે. વિરોધ થાય. પાર્ટનરના સ્વાસ્થ્યની ચિંતા રહે. બેચેની રહે. વૃષભ ભાગદોડ રહે. થાક લાગે. ગુસ્સા પર કાબુ રાખવો. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થાય. ગુસ્સા પર કાબુ રાખવો. શાંતિ રાખવી. ધંધો ધીમો રહે. જોખમ ન ઉઠાવવું. […]

Uncategorized

મેષ

રચનાત્મક કાર્ય સફળ રહે. સફર સારો રહે. મનપસંદ ભોજનનો આંનદ મળી શકે. ધંધાના લીધે સંતોષ રહે. કોઈ મહાન વ્યક્તિનું માર્ગદર્શન મળે. વિરોધ થાય. પાર્ટનરના સ્વાસ્થ્યની ચિંતા રહે. બેચેની રહે.

વૃષભ

ભાગદોડ રહે. થાક લાગે. ગુસ્સા પર કાબુ રાખવો. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થાય. ગુસ્સા પર કાબુ રાખવો. શાંતિ રાખવી. ધંધો ધીમો રહે. જોખમ ન ઉઠાવવું. દુશ્મનનો ભય રહે. ચિંતા રહે.

મિથુન

આવકમાં વધારો થાય. નવા પ્રયોગ કરવાનું મન થાય. મહેનતનું ફળ મળે. પ્રતિષ્ઠામાં વધારો થાય. પ્રસન્નતા રહે. સંતાનલક્ષી તકલીફ થાય. ધંધામાં અનુકુળતા રહે. ઉતાવળ ન કરવી.

કર્ક

સારા સમાચાર મળે. ઘર-પરિવારમાં મહેમાનનું આગમન થાય. ખર્ચ થાય. આત્મવિશ્વાસ વધે. ધંધો સારો ચાલે. લેણ-દેણમાં સાવધાની રાખવી. જુનો રોગ ઉથલો મારી શકે. આવક બને, જોખમ ન ઉઠાવવું.

સિંહ

વ્યવસાયિક યાત્રા સફળ રહે. અપ્રત્યાશિત લાભ થાય. લોટરીથી દૂર રહેવું. કોઈ મોટી સમસ્યાથી છુટકારો મળે. લાભ થાય. દુશ્મનનો પરાજય થાય. લેણ-દેણમાં સાવચેતી રાખવી. ઘર-બહાર પ્રસન્નતા રહે. પાર્ટનરને અનુકુળતા પ્રાપ્ત થાય.

કન્યા

જુનો રોગ ઉથલો મારી શકે છે. ગુસ્સા પર કાબુ રાખવો. ચિંતાથી દૂર રહેવું. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. જોખમ ન ઉઠાવવું. કુસંગતિથી બચવું. વ્યવસાય સારો ચાલે. મદદ ન મળે. ઝઘડામાં ન પડવું.

તુલા

ધંધાની યાત્રા સફળ રહે. આંખની તકલીફ થાય. જીવનસાથીનો સહયોગ મળે. આવકમાં વાદહ્રો થાય. પરિવારનો સાથ મળે. ભાગદોડ રહે. રાજકીય વ્યક્તિઓનો સાથ મળે.

વૃશ્ચિક

બોલવામાં સાવચેતી રાખવી. બેચેની રહે. કોઈ નવી યોજના બને. કાર્યપ્રણાલી સુધરે.માન-સમ્માન મળે. ધંધો સારો ચાલે. જોખમ ન ઉઠાવવું.

ધન

ધાર્મિક કામમાં રૂચી રહે. વડીલનું માર્ગદર્શન મળે. થાક લાગે. બેચેની રહે. કોર્ટ કચેરીના કામ થાય. લાભ થાય. ધંધો સારો ચાલે. નોકરીમાં અધિકાર વધે. આવકમાં વધારો રહે. લોભ ન કરવો.

મકર

કષ્ટ, ભય, રોગ અને ચિંતા રહે. વાહનો અને મશીનોથી સંભાળવું. કોઈના વ્યવહારથી દુઃખ થાય. ઘરમાં ઝઘડો થાય. આવકનો વ્યય થાય.

કુંભ

સુખના સાધનો પર વ્યય થાય. ધન લાભ થાય. કાનૂની અડચણ દૂર થાય. પ્રસન્નતા રહે. સામાજિક પ્રતિષ્ઠા વધે. ઘર-બહાર અનુકુળતા રહે.

મીન

વિવેક ભાષાનો પ્રયોગ કરવો. જમીન અને મકાનના કામમાં અડચણ દૂર થાય. ધંધો સારો ચાલે. કોઈ મોટી સમસ્યાનો હલ નીકળે. પ્રસન્નતા રહે. પરિવારનો સાથ મળે. કામમાં અડચણ દૂર થાય.