Not Set/ #INDvWI : ટીમ ઇન્ડિયાની જીત પર ટ્વિટર પર થયો રમૂજી જોક્સનો વરસાદ, જુઓ

તિરુવંતપુરમ, તિરુવંતપુરમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય થયો હતો. આ સાથે જ ભારતે પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે. And, it's a wrap.#TeamIndia win the 5th @Paytm ODI by 9 wickets.#INDvWI pic.twitter.com/uzYnO90u1K — BCCI (@BCCI) November 1, 2018 પાંચમી વન-ડેમાં કેરેબિયન ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા […]

Trending Sports

તિરુવંતપુરમ,

તિરુવંતપુરમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય થયો હતો. આ સાથે જ ભારતે પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે.

પાંચમી વન-ડેમાં કેરેબિયન ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા માત્ર ૧૦૪ રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ હતી. કેરેબિયન ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૦૫ રનના લક્ષ્યના જવાબમાં ભારતે આ ટાર્ગેટ માત્ર ૧ વિકેટના નુકશાને વટાવી હાંસલ કર્યો હતો.

sports-#INDvWI-team india-won–odi-series-west-indies-funny-twitter-reactions

ભારતની આ એકતરફી વિજયને લઇ સોશિયલ મીડિયામાં ફની જોક્સનો વરસાદ થયો છે.

sports-#INDvWI-team india-won–odi-series-west-indies-funny-twitter-reactions
sports-#INDvWI-team india-won–odi-series-west-indies-funny-twitter-reactions

ટ્વિટર પર લોકો દ્વારા કેરેબિયન ટીમના કારમાં પરાજય સહિતના અનેક મુદ્દે રમૂજી ટ્વિટ કરાઈ રહ્યા છે.

sports-#INDvWI-team india-won–odi-series-west-indies-funny-twitter-reactions
sports-#INDvWI-team india-won–odi-series-west-indies-funny-twitter-reactions