Not Set/ રેસીપી – આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ પનીર ટમેટા પરાઠા

સામગ્રી, 1.5 કપ ઘઉંના લોટ 1.5 ચમચી તેલ મોયન માટે મીઠું (સ્વાદઅનુસાર) ભરાવન સામગ્રી 1/2 કપ લો ફેટ પનીર 3/4 કાપેલા ટમેટા 1/4 પીળી શિમલા મરચા 1 ચમચી ધાણા મીઠું (સ્વાદઅનુસાર) બનાવવાની રીત પહેલાં તો  પરાંઠા માટે લોટને બાંધી લો. ત્યાર પછી ભરાવનની બધી જ સામગ્રીને એક સાથે મિક્સ કરીને તૈયાર કરી લો. પછી 10 […]

Uncategorized

સામગ્રી,

1.5 કપ ઘઉંના લોટ

1.5 ચમચી તેલ મોયન માટે

મીઠું (સ્વાદઅનુસાર)

ભરાવન સામગ્રી

1/2 કપ લો ફેટ પનીર

3/4 કાપેલા ટમેટા

1/4 પીળી શિમલા મરચા

1 ચમચી ધાણા

મીઠું (સ્વાદઅનુસાર)

બનાવવાની રીત

પહેલાં તો  પરાંઠા માટે લોટને બાંધી લો. ત્યાર પછી ભરાવનની બધી જ સામગ્રીને એક સાથે મિક્સ કરીને તૈયાર કરી લો. પછી 10 લોય કાપી એક તરફ મૂકી રાખો.

ત્યાર પછી એક એક કરીને પરાંઠા બનાવી લો. પરાંઠામાં 1 થી 2 ચમચી પનીરના મિશ્રણ ભરો. નહી તો એ ફાટી જશે.પરાંઠાને બન્ને તરફથી તેલ લગાવીને સારી રીતે શેકી લો.

આ રીતે બધા પરાંઠા તૈયાર કરી લો. તૈયાર છે ગરમા ગરમ પનીર ટમેટા પરાઠા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.