Not Set/ ત્રણ વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન વાવરીન્કા વિમ્બલ્ડન માંથીબહાર

કારકિર્દી માં મહત્વનું ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરવાની આશા રાખેલ સ્ટેન વાવરીન્કા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ ખાતે મેન્સ સિંગલ્સ પ્રથમ રાઉન્ડમાં બહાર નીકળી ગયો. તેના ડાબા ઘૂંટણની ઈજા થી પરેશાન સ્ટેન વાવરીન્કા ને રશિયન ખેલાડી ડેનિયલ મેદવેદેવે ૬-૪, ૩-૬, ૬-૪, ૬-૧, થી હરાવ્યો. સ્ટેન વાવરીન્કા ના ત્રણ ગ્રાન્ડ સ્લેમ અનુક્રમેં ૨૦૧૪માં રફેલ નડાલ વિરુદ્ધ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ૬-૩, ૬-૨, ૩-૬-૬-૩ થી જીત મેળવી હતી.  ૨૦૧૫માં […]

Uncategorized

કારકિર્દી માં મહત્વનું ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરવાની આશા રાખેલ સ્ટેન વાવરીન્કા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ ખાતે મેન્સ સિંગલ્સ પ્રથમ રાઉન્ડમાં બહાર નીકળી ગયો. તેના ડાબા ઘૂંટણની ઈજા થી પરેશાન સ્ટેન વાવરીન્કા ને રશિયન ખેલાડી ડેનિયલ મેદવેદેવે ૬-૪, ૩-૬, ૬-૪, ૬-૧, થી હરાવ્યો.

સ્ટેન વાવરીન્કા ના ત્રણ ગ્રાન્ડ સ્લેમ અનુક્રમેં ૨૦૧૪માં રફેલ નડાલ વિરુદ્ધ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ૬-૩, ૬-૨, ૩-૬-૬-૩ થી જીત મેળવી હતી.  ૨૦૧૫માં જોકોવિક વિરુદ્ધ ફ્રેંચ ઓપેનમાં ૪-૬, ૬-૪, ૬-૩, ૬-૪ થી જીત મેળવી હતી. ૨૦૧૬માં જોકોવિક વિરુદ્ધ US ઓપનમાં ૬-૭, ૬-૪, ૭-૫, ૬-૩ થી જીત મેળવી હતી.