Not Set/ આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ મારવાડી કઢી

1 કપ દહીં અડધી ચમચી રાઈ 2 નંગ લીલા મરચાં 3 ચમચી તેલ અડધી ચમચી લાલ મરચાં પાવડર 3 પણી મીઠો લીમડો 4 ચમચી ચણાનો લોટ 1 ચપટી હિંગ હળદર (જરૂર મુજબ) મીઠું (સ્વાદ અનુસાર) અડધી ચમચી કોથમીરનો પાવડર 2 નંગ સુકાયેલ લાલ મરચાં બનાવવા રીત સૌથી પેહલા એક મોટા વાટકા લો તેમાં ચણાનો લોટ […]

Uncategorized
aaaaaaaaamm 13 આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ મારવાડી કઢી

1 કપ દહીં

અડધી ચમચી રાઈ

2 નંગ લીલા મરચાં

3 ચમચી તેલ

અડધી ચમચી લાલ મરચાં પાવડર

3 પણી મીઠો લીમડો

4 ચમચી ચણાનો લોટ

1 ચપટી હિંગ

હળદર (જરૂર મુજબ)

મીઠું (સ્વાદ અનુસાર)

અડધી ચમચી કોથમીરનો પાવડર

2 નંગ સુકાયેલ લાલ મરચાં

બનાવવા રીત

સૌથી પેહલા એક મોટા વાટકા લો તેમાં ચણાનો લોટ દહીં તેમજ પાણી લઈને તેને સારી રીતે મિક્સ કરી લો અને ત્યાં સુધી તમામ વસ્તુઓ ભેળવતા રહો કે જ્યાં સુધી આ મિશ્રણ સારી રીતે નરમ ન થઇ જાય.

આ થઈ જાય પછી આ મિશ્રણમા મીઠું અને હળદર ઉમેરીને ફરી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ હવે ગેસ ચાલુ કરી એક કડાઈમા ત્રણ ચમચી તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો. રાઈના દાણા ફૂટવા લાગે એટલે તેમાં હિંગ, લાલ મરચાંનો ભુક્કો, બે લીલા મરચાં કટકી કરેલા તેમજ મીઠા લીમડા ના પાન ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

ત્યારબાદ આ મિશ્રણમા દહીં તેમજ ચણાના અગાવ તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો અને તેમા લાલ મરચાં અને કોથમીરનો પાવડર સાથે નાંખીને આ મિશ્રણને બરોબર પાકવા દો.

તૈયાર છે મારવાડી કઢી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.