Reliance Jio/ નવા વર્ષમાં Jioની ભેટ, હવે કોઇપણ લોકલ નંબર પર મફતમાં થશે વાત

રિલાયન્સ જિયો ફરી એકવાર વોઇસ કોલ્સને એકદમ ફ્રી કરવા જઈ રહી છે. Jio સબ્સ્ક્રાઇબર્સ 1 જાન્યુઆરી 2021 થી તેમના ફોન પરથી મફત વોઇસ કોલ કરી શકશે. આવી સેવાઓ પર ઇન્ટરકનેક્ટ યૂઝર્સ ચાર્જ સમાપ્ત થઈ ગયો છે. રિલાયન્સ જિયોએ અંગે માહિતી આપી છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે (Off-net domestic Calls) મુક્ત કરવાની […]

Tech & Auto
jio gift નવા વર્ષમાં Jioની ભેટ, હવે કોઇપણ લોકલ નંબર પર મફતમાં થશે વાત

રિલાયન્સ જિયો ફરી એકવાર વોઇસ કોલ્સને એકદમ ફ્રી કરવા જઈ રહી છે. Jio સબ્સ્ક્રાઇબર્સ 1 જાન્યુઆરી 2021 થી તેમના ફોન પરથી મફત વોઇસ કોલ કરી શકશે. આવી સેવાઓ પર ઇન્ટરકનેક્ટ યૂઝર્સ ચાર્જ સમાપ્ત થઈ ગયો છે. રિલાયન્સ જિયોએ અંગે માહિતી આપી છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે (Off-net domestic Calls) મુક્ત કરવાની પ્રતિબદ્ધતાને માન આપવામાં આવશે.

1 જાન્યુઆરી 2021 થી, તમામ વોઇસ કોલ્સ ફરીથી મફત કરવામાં આવશે. જિયો વિશેના આ સમાચાર પછી અન્ય ટેલિકોમ કંપની ભારતી એરટેલનો શેર 2 ટકાથી વધુ ઘટી રહ્યો છે.

रिलायंस जियो का नए साल पर बड़ा तोहफा, सभी नंबर पर कॉलिंग हुई फ्री - Hindustan - Latest news in hindi, hindi samachar, No.1 Hindi Digital News Channel of Bundelkhand, बुन्देलखण्ड न्यूज़,

કોલ કરવા માટે રિચાર્જની જરુર નથી
આ જાહેરાત છી, હવે જિયો ગ્રાહકોને નવા વર્ષથી કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે ચૂકવણી કરવાની રહેશે નહીં. આ સુવિધા દેશભરના કોઈપણ ક્ષેત્ર માટે હશે.

સપ્ટેમ્બર 2019 માં, ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ જાન્યુઆરી 2020 ના અંત સુધી મોબાઇલ-થી-મોબાઈલ કોલ માટે આઈયુસીનો વધારો કર્યો હતો. પછી જિયોએ તેના ગ્રાહકોને -ઓફ-નેટ વોઇસ કોલ્સ માટે ચાર્જ કરવાનું શરૂ કર્યું. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે Jio નેટવર્ક પર ઓન-નેટ ડોમેસ્ટિક કોલ્સ હજી પણ એકદમ મફત છે.

Jio का न्यू ईयर गिफ्ट, 1 जनवरी से फ्री हो जाएगी किसी भी नंबर पर लोकल वॉइस कॉल - Uttaranchal Today

રિલાયન્સ જિઓએ ઓક્ટોબર મહિનામાં 22 લાખથી વધુ ગ્રાહકોને જોડ્યા છે. કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા 40.63 કરોડને વટાવી ગઈ છે. જિયોએ વાયરલેસ સેગમેન્ટમાં સૌથી વધુ 2,45,912 ગ્રાહકો ઉમેર્યા છે.