Ahmedabad Police/ ધોમધખતા તાપમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર

કેપ પહેરી શકશે અને ફરજીયાત છત્રીનો ઉપયોગ કરવાની સુચના

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 21T173455.035 ધોમધખતા તાપમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર

Ahmedabad News : અસહ્ય ગરમી વચ્ચે રસ્તા પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને ગરમીમાં મુસ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેટલીક સુચનાઓ આપવામાં આવી છે.
જેમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાણી , છાશ તથા ORS ની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન ટ્રાફિક કે અન્ય કામગીરી માટે પોલીસ કર્મચારીઓને બને ત્યાં સુધી વધારે સમય તડકામાં ઉભા ન રહેવા તેમજ છત્રીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
તે સિવાય પોલીસ કર્મચારીઓને સ્પોર્ટ્સ કેપનો ઉપયોગ કરવા મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન મોડિકલ તકલીફ ધરાવતા પોલીસ કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલ વલણ રાખી ફરજ સોંપવી તેમજ ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો

આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે