Not Set/ કેવો રહેશે આપની 24-09-2019, વાંચો રાશિ ભવિષ્ય

અમદાવાદ, મેષ (અ,લ,ઇ) : આ જાતકોના અઠવાડિયાની શરૂઆત ખુબ જ  શાનદાર થાય. કાર્યક્ષેત્રનું વિસ્તરણ થઇ શકે. પ્રગતિકારક બની રહે તેમ જ સરળતા રહે. વૃષભ (બ,વ,ઉ) : તમારે કાર્યક્ષેત્રે ગમે તેટલી મહેનત કરો પણ અસફળતા મળતા માનસિક કંટાળો ને શારીરિક થાક અનુભવો. મિથુન (ક,છ,ઘ) : તમારી અર્થવ્યવસ્થામાં ગાબડું પડે ને પોતાના સ્વજનો છોડીને જતા રહે. દિવસ […]

Uncategorized

અમદાવાદ,

મેષ (અ,લ,ઇ) : આ જાતકોના અઠવાડિયાની શરૂઆત ખુબ જ  શાનદાર થાય. કાર્યક્ષેત્રનું વિસ્તરણ થઇ શકે. પ્રગતિકારક બની રહે તેમ જ સરળતા રહે.

વૃષભ (બ,વ,ઉ) : તમારે કાર્યક્ષેત્રે ગમે તેટલી મહેનત કરો પણ અસફળતા મળતા માનસિક કંટાળો ને શારીરિક થાક અનુભવો.

મિથુન (ક,છ,ઘ) : તમારી અર્થવ્યવસ્થામાં ગાબડું પડે ને પોતાના સ્વજનો છોડીને જતા રહે. દિવસ તાણયુક્ત પસાર થાય.

કર્ક (ડ,હ) : તમારી વિચારધારાને અનુકુળ વાતાવરણ સર્જાય ને વ્યક્તિ મળતા કાર્યક્ષેત્રે વિચાર્યા કરતા વધારે લાભ મેળવો.

સિંહ (મ,ટ) :  તમારા કાર્યક્ષેત્રે આગામી પ્લાનિંગ બનાવો ને તેમાં વ્યસ્ત રહો સાથે વ્યવહારિક લેવડ-દેવડ પુરી કરો ને તાલમેલ જાળવો.

કન્યા (પ,ઠ,ણ) : તમારા સર્કલમાં ખોટી દલીલ ને સલાહ સૂચનોને કારણે તમારો અનાદર થાય. પોતાની જાતને એકલા અનુભવો.

તુલા (ર,ત) : તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો.

વૃશ્વિક (ન,ય) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો.

ધન (ભ,ધ,ફ) :  તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે.

મકર (ખ,જ) : તમારા કાર્યક્ષેત્ર આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે, તમારી મહેનત રંગ લાવે. નાણાંકીય વૃદ્ધિ થાય.

કુંભ (ગ,શ,સ) :  તમારા કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધી અવરોધને રૂકાવટ ઊભી કરતા ધનહાનિ સંભવે ને ખોટી રઝળપાટ થાય.

મીન (દ,ચ,ઝ,થ) :  તમારા સકારાત્મક કાર્યોને કારણે સમાજમાં યશ પ્રાપ્ત થાય. સામાજિક સ્તર ભર્યું થાય. બઢતી મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.