Not Set/ કેવી જશે આપની 14/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 14 ડિસેમ્બર, શનિવાર (ભાગ્યાંક – 2 ) તિથિ માગશર વદ બીજ રાશિ મિથુન (ક, છ, ઘ) નક્ષત્ર પુનર્વસુ ( ઓમ્ પુનર્વસુભ્યાં નમઃ) યોગ શુકલ કરણ ગર દિન મહિમા – સુંદરકાંડનો પાઠ કરવો સંધ્યાકાળે તેલનો દિવો કરવો શુભ ચોઘડીયું – સવારે 8.27 થી 9.49 રાહુકાલ – સવારે 9 થી 10.30 મેષ (અ,લ,ઈ) – પેશાબમાં […]

Uncategorized
  • પંચાગ
તારીખ 14 ડિસેમ્બર, શનિવાર (ભાગ્યાંક – 2 )
તિથિ માગશર વદ બીજ
રાશિ મિથુન (ક, છ, ઘ)
નક્ષત્ર પુનર્વસુ ( ઓમ્ પુનર્વસુભ્યાં નમઃ)
યોગ શુકલ
કરણ ગર

દિન મહિમા –

  • સુંદરકાંડનો પાઠ કરવો
  • સંધ્યાકાળે તેલનો દિવો કરવો
  • શુભ ચોઘડીયું – સવારે 8.27 થી 9.49
  • રાહુકાલ – સવારે 9 થી 10.30

મેષ (અ,લ,ઈ) –

  • પેશાબમાં બળતરા થાય
  • ધનપ્રાપ્તિ થશે
  • નવી ખરીદી થશે
  • માથુ ભારે લાગશે

વૃષભ (બ,વ,ઉ) –

  • ડિપ્લોમેટિક બનશો
  • તમારો મર્મ કોઈ નહીં પામી શકે
  • કાર્યને ખોટું ગૂંચવશો નહીં
  • થોડા સરળ બનજો

મિથુન (ક,છ,ઘ) –

  • જમીન-મકાનથી લાભ
  • દાઝવાથી સાચવવું
  • મોટાભાઈ-બહેનથી લાભ
  • ધર્મવૃત્તિ જાગશે

કર્ક (ડ,હ) –

  • પરદેશના કાર્યો થશે
  • આરોગ્ય જાળવજો
  • શરદીજન્ય રોગ થઈ શકે
  • બપોર પછી લાભ મળે,

સિંહ (મ,ટ) –

  • વાહન સંબંધી ચિંતા થાય
  • ખોટા ખર્ચની ચિંતા વધુ થાય
  • ઘરમાં બિમારી આવી શકે છે
  • સંબંધોમાં રાજનીતિ ન ઉમેરતા

કન્યા (પ,ઠ,ણ) –

  • સાસુ સાથે મનદુઃખ થાય
  • વેપારમાં સાવધાની રાખજો
  • ગુસ્સો ખૂબ આવશે
  • જીભ ઉપર બળતરા થઈ શકે

તુલા (ર,ત) –

  • બરડામાં થોડો દુઃખાવો થાય
  • લાભ થોડો જોખમાશે
  • જે જોઈએ તે નહીં મળે
  • આજે ધીરજ રાખજો

વૃશ્ચિક (ન,ય) –

  • આરોગ્ય હમણાં જાળવજો
  • ગુહ્ય બિમારીથી સાવધાન
  • ધન સંબંધી પ્રશ્નો રહે
  • બ્લડપ્રેશરના દર્દથી સાવધાન

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વેવિશાળનું કાર્ય આજે મુલતવી રાખજો
  • રાજનીતિમાં ઓછી સફળતા મળે
  • પેઢુની બિમારીથી સાવધાન
  • મોડી સાંજે રાહત મળે

મકર (ખ,જ) –

  • જીવનસાથી સાથે રકઝક થાય
  • આરોગ્ય જાળવજો
  • મન વિચારમાં ખોવાઈ જાય
  • શાંતિ જાળવવી

કુંભ (ગ,શ,સ,ષ) –

  • સંતાન બાબતે ચિંતા થાય
  • વિદ્યાર્થીઓને અભ્યાસની ચિંતા સતાવે
  • ઈલેક્ટ્રોનિક ઉપકરણોને સાચવવા
  • ઈલેક્ટ્રિક ઉપકરણથી સાચવવું

મિન (દ,ચ,ઝ,થ) –

  • ભાષા આકરી બને
  • કોઈની લાગણી દુઃભાય
  • આવક થશે
  • શાંતિથી દિવસ પસાર કરવો

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.