Not Set/ કેવી જશે આપની 23/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ  તારીખ તા. 23 જાન્યુઆરી 2020, ગુરૂવાર તિથિ પોષ વદ અમાસ રાશિ ધન (ભ, ધ, ફ, ઢ) નક્ષત્ર પૂર્વાષાઢા યોગ હર્ષણ કરણ વિષ્ટિ દિન મહિમા – અમાસ છે માટે, શિવજીની ઉપાસના કરવી શિવજીને કાળાતલ અર્પણ કરવા રાહુકાલ સવારે 1.30 થી 3.00 શુભ ચોઘડીયું સવારે 7.16 થી 8.40 મેષ (અ,લ,ઈ) – ઘર સંબંધી કાર્યો થાય સંતાન […]

Uncategorized
  • પંચાગ 
તારીખ તા. 23 જાન્યુઆરી 2020, ગુરૂવાર
તિથિ પોષ વદ અમાસ
રાશિ ધન (ભ, ધ, ફ, ઢ)
નક્ષત્ર પૂર્વાષાઢા
યોગ હર્ષણ
કરણ વિષ્ટિ

દિન મહિમા –

  • અમાસ છે માટે, શિવજીની ઉપાસના કરવી
  • શિવજીને કાળાતલ અર્પણ કરવા
  • રાહુકાલ સવારે 1.30 થી 3.00
  • શુભ ચોઘડીયું સવારે 7.16 થી 8.40

મેષ (અ,લ,ઈ) –

  • ઘર સંબંધી કાર્યો થાય
  • સંતાન સંબંધી કાર્યો થશે
  • લાગણીશીલ થઈ જવાય
  • શાંતિથી દિવસ વીતશે

વૃષભ (બ,વ,ઉ) –

  • આવકનો માર્ગ મોકળો થાય
  • જુદી જુદી પ્રાપ્તિ થાય
  • અણગમતી વસ્તુ મળે
  • આરોગ્ય જાળવજો

મિથુન (ક,છ,ઘ) –

  • વડીલોની સલાહ લેજો
  • સમજદારી વધશે
  • આરોગ્ય જાળવજો
  • મનને શાંત રાખવું

કર્ક (ડ,હ) –

  • પરદેશની તકો સર્જાય
  • ધનલાભ થશે
  • જમીનથી લાભ થશે
  • નોકરીમાં નવી તક મળે

સિંહ (મ,ટ) –

  • સરકારી લાભ મળે
  • શુભ સમાચાર મળે
  • ઉજવણી થાય
  • કુટુંબ સાથે સુખમાં દિવસ વિતે

કન્યા (પ,ઠ,ણ) –

  • કાર્યમાં સરળતા રહે
  • વિદ્યાર્થીઓ માટે શુભ છે
  • સરકારી નોકરીયાતો માટે શુભ
  • એકાઉન્ટ ક્ષેત્ર જોડાયેલા માટે શુભ

તુલા (ર,ત) –

  • આજે સમજી વિચારી કાર્યો કરવા
  • ખોટો ઉશ્કેરાટ ન કરવો
  • વિવાદ ઉત્પન્ન ન કરવો
  • સમાધાનકારી વલણ અપનાવવું

વૃશ્ચિક (ન,ય) –

  • વગર વિચાર્યું ન કરવું
  • ખોટું સાહસ ટાળવું
  • કુટુંબમાં મતભેદ સર્જાઈ શકે
  • ધન સંબંધી ચર્ચા થાય

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • નવી તક મળશે
  • કાર્ય પૂરું થશે
  • ઉત્સાહ રહેશે
  • જીવનસાથીથી લાભ

મકર (ખ,જ) –

  • આયોજન ઉપર લક્ષ રહે
  • ધન પ્રાપ્તિના અવસર છે
  • મળેલું ધન વાપરવાનું પ્લાનીંગ થાય
  • શાંતિથી દિવસ વીતે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • મુશ્કેલી વિદાય લે
  • ખોટી બાબતોથી મુક્તિ મળે
  • ત્યાગની ભાવના વધે
  • શાંતિથી દિવસ વિતે

મિન (દ,ચ,ઝ,થ) –

  • કાર્યમાં ઝડપ વધુ રહે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખો
  • સફળતા મળે
  • બ્લડપ્રેશરના દર્દીઓ સાવધાન

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.