Not Set/ કેવી જશે આપની 28/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ  તારીખ તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર તિથિ મહા સુદ ત્રીજ રાશિ મીન (દ, ચ, ઝ, થ) નક્ષત્ર શતતારા યોગ પરિઘ કરણ ગર દિન મહિમા – શ્રી ગણેશ જયંતી પંચક મૃત્યુયોગ સવારે 7.27 થી 9.30 શુભ ચોઘડીયું બપોરે 3.38 થી સાંજે 5.01 રાહુકાલ બપોરે 12.40 થી 1.12 મેષ (અ,લ,ઈ) – ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે […]

Uncategorized
  • પંચાગ 
તારીખ તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર
તિથિ મહા સુદ ત્રીજ
રાશિ મીન (દ, ચ, ઝ, થ)
નક્ષત્ર શતતારા
યોગ પરિઘ
કરણ ગર

દિન મહિમા –

  • શ્રી ગણેશ જયંતી
  • પંચક
  • મૃત્યુયોગ સવારે 7.27 થી 9.30
  • શુભ ચોઘડીયું બપોરે 3.38 થી સાંજે 5.01
  • રાહુકાલ બપોરે 12.40 થી 1.12

મેષ (અ,લ,ઈ) –

  • ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે
  • પ્રેમ સંબંધમાં વિક્ષેપ થઈ શકે
  • નુકશાન ન થાય તે જોવું
  • ગણેશજીની ઉપાસના કરવી

વૃષભ (બ,વ,ઉ) –

  • મન ધાર્યું કાર્ય કરવામાં મુશ્કેલી
  • મન થોડું અશાંત રહે
  • પારિવારીક સમસ્યા રહે
  • શાંતિથી દિવસ વિતાવવો

મિથુન (ક,છ,ઘ) –

  • સહકાર મેળવવા તરફ વૃત્તિ
  • વિદ્યાર્થીઓ માટે શુભ
  • શોધ અને સંશોધન સાથે જોડાયેલાને લાભ
  • શાંતિથી દિવસ પસાર થાય

કર્ક (ડ,હ) –

  • આરોગ્યના અનુસંધાનમાં સાવધાની
  • તમારી મુશ્કેલી ટળશે
  • કોઈક તમારી મદદે આવી શકે
  • આરોગ્ય વિશેષ જાળવવું

સિંહ (મ,ટ) –

  • પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહે
  • મતભેદ વિશેષ રહે
  • નોકરીયાતોએ સાવધાની રાખવી
  • લાભ પ્રાપ્ત થઈ શકે છે

કન્યા (પ,ઠ,ણ) –

  • લેખન-વાંચનનું કાર્ય થાય
  • વિદ્યાર્થીઓ માટે શુભ
  • નવી તક પ્રાપ્ત થાય
  • લોન સંબંધી કાર્યો થઈ શકે છે

તુલા (ર,ત) –

  • અચાનક લાભ મળી જાય
  • કલ્પના કરતા વધુ મળી શકે
  • જીવનસાથી સાથે સુમેળ
  • સમજી વિચારીને કાર્ય કરવું

વૃશ્ચિક (ન,ય) –

  • ઘર સંબંધી કાર્યો થાય
  • મદદ મળી શકે
  • નવા કરાર થાય
  • શુભ દિવસ વિતે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • છૂપો ધનલાભ મળે
  • લાંબાગાળાના રોકાણમાં લાભ
  • ભાગીદારી પેઢીમાં લાભ
  • શાંતિથી દિવસ પસાર થાય

મકર (ખ,જ) –

  • ધનલાભ મળી શકે
  • પરદેશની તકો વધી જાય
  • સ્થળાંતરની તકો વધી જાય
  • વ્યસ્ત દિવસ રહેશે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • ઘર સંબંધી કંકાસ ન થાય તે જોવું
  • શાંતિથી નિર્ણય લેવો
  • સ્ત્રી જાતકનો મતભેદ થઈ શકે
  • સમાધાનકારી વલણ અપનાવવું

મિન (દ,ચ,ઝ,થ) –

  • ઉશ્કેરાટ વધુ રહેશે
  • ગુસ્સાથી દૂર રહેવું
  • મન શાંત રાખવું
  • તમારો ઉત્સાહ વધશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.