Not Set/ શું ખરેખર એકલા માં છોકરીઓ આ કરે છે !

છોકરાઓ ને લાગે છે કે તેઓ મિત્ર સાથે હોય છે ત્યારે તેઓ જ વધુ મોજ મસ્તી કરતા હોય છે. પરંતુ એવું નથી. આજે અમે જણાવ્યે કે જયારે છોકરીઓ એકલી હોય છે ત્યારે તમે વિચારી નઈ શકો એવું-એવું કરતી હોય છે. ગર્લ્સ મલ્ટીટાસ્કીંગ હોય છે. તેઓ ઘણી વસ્તુઓ એક સાથે કરવાનું પસંદ કરે છે. જ્યારે તેઓ […]

Lifestyle Relationships

છોકરાઓ ને લાગે છે કે તેઓ મિત્ર સાથે હોય છે ત્યારે તેઓ જ વધુ મોજ મસ્તી કરતા હોય છે. પરંતુ એવું નથી. આજે અમે જણાવ્યે કે જયારે છોકરીઓ એકલી હોય છે ત્યારે તમે વિચારી નઈ શકો એવું-એવું કરતી હોય છે.

ગર્લ્સ મલ્ટીટાસ્કીંગ હોય છે. તેઓ ઘણી વસ્તુઓ એક સાથે કરવાનું પસંદ કરે છે. જ્યારે તેઓ ઘરમાં એકલી હોય ત્યારે પોતાની મિત્ર સાથે કલાકો સુધી વાત કરવાનું પસંદ કરે છે.

લગભગ દરેક છોકરીને બ્રા કોમ્ફર્ટેબલ લગતી ના હોય. જો તે ઘરે એકલી હોય તો, તેઓ તેમની બ્રા કાઢી નાખે છે અને સ્વતંત્રતા અનુભવે છે.

અરીસો છોકરીઓ નો શ્રેષ્ઠ મિત્ર હોય છે. જ્યારે છોકરીઓ ઘરમાં એકલી હોય, તેઓ અરીસામાં કલાકો સુધી જુએ છે. વિવિધ સમીકરણો બનાવો અને માત્ર અરીસા સાથે વાત કરો.

જો તે ઘરે એકલી હોય ત્યારે કોની બીક? લેપટોપ માં કલાકો તેમના ક્રશના ફોટા જોવે અથવા પોતાની ફ્રેંડ્સ સાથે ગપ્પા મારે.

સેલ્ફી, જી હા સેલ્ફી તો છોકરીઓ ની ફેવરિટ હોય છે, અને એ ભી અલગ અલગ એંગલ થી. એકલી હોય ત્યારે છોકરીઓ સેલ્ફએ લેવાનું વધારે પસંદ કરે છે.