Not Set/ કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ  તારીખ તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર તિથિ પોષ વદ સાતમ રાશિ કન્યા ( પ, ઠ, ણ ) નક્ષત્ર ચિત્રા ( ઓમ્ શ્રી વક્રતૂંડાય નમઃ ) યોગ સુકર્મા કરણ બવ દિન મહિમા – શ્રી રામાનંદાચાર્ય જયંતી અષ્ટમીનો ક્ષય છે રાહુકાલ સવારે 10.30 થી 12.00 શુભ ચોઘડીયું સવારે 12.49 થી 2.12 મેષ (અ,લ,ઈ) – આરોગ્ય જાળવજો […]

Uncategorized
  • પંચાગ 
તારીખ તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
તિથિ પોષ વદ સાતમ
રાશિ કન્યા ( પ, ઠ, ણ )
નક્ષત્ર ચિત્રા ( ઓમ્ શ્રી વક્રતૂંડાય નમઃ )
યોગ સુકર્મા
કરણ બવ

દિન મહિમા –

  • શ્રી રામાનંદાચાર્ય જયંતી
  • અષ્ટમીનો ક્ષય છે
  • રાહુકાલ સવારે 10.30 થી 12.00
  • શુભ ચોઘડીયું સવારે 12.49 થી 2.12

મેષ (અ,લ,ઈ) –

  • આરોગ્ય જાળવજો
  • શિવજીની ઉપાસના કરજો
  • ખોટો ક્લેશ ન કરવો
  • શાંતિથી દિવસ પસાર કરવો

વૃષભ (બ,વ,ઉ) –

  • ક્યાંક તમારી ભૂલ થઈ શકે છે
  • ચેતવણીને ધ્યાનમાં રાખજો
  • જીવનસાથી સાથે મતભેદ ટાળજો
  • પરિવારમાં સમસ્યા સર્જાઈ શકે છે

મિથુન (ક,છ,ઘ) –

  • પરદેશ જવાનો વિચાર આવે
  • સ્થાનાંતર થઈ શકે
  • વિચારવાયુ વધુ રહે
  • મકાનના સંદર્ભમાં વિચાર રહે

કર્ક (ડ,હ) –

  • ગુસ્સા ઉપર કાબૂ રાખો
  • મિત્રો સાથે મતભેદ થઈ શકે
  • જીવનસાથી સાથે સુમેળ રાખો
  • ગણેશજીની ઉપાસના કરજો

સિંહ (મ,ટ) –

  • વિજય યોગ છે
  • શત્રુઓ નરમ પડશે
  • સરકારી કાર્યોમાં સરળતા રહે
  • સૂર્યદેવની ઉપાસના કરજો

કન્યા (પ,ઠ,ણ) –

  • પેટની બિમારીથી સાચવજો
  • સંતાન સાથે મતભેદ થઈ શકે
  • શુભ સમાચાર મળી શકે
  • રાજકીય કાર્યોમાં સરળતા

તુલા (ર,ત) –

  • એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં સરળતા રહે
  • માર્કેટીંગમાં સફળતા મળે
  • ભાગ્યમાં વૃદ્ધિ જણાય છે
  • લાભની શક્યતા છે

વૃશ્ચિક (ન,ય) –

  • અચાનક ઝડપી પ્રવાસ થાય
  • જીવનસાથી સાથે સુમેળ રહે
  • જમીન મકાનના કાર્યો થાય
  • વ્યસ્તતા થોડી વધુ રહે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વેપારમાં આવક થાય
  • ધનસ્થાન મજબૂત છે
  • નોકરીયાતોને લાભ
  • આકસ્મિક સમાચાર મળે

મકર (ખ,જ) –

  • જીવનસાથી સાથે મતભેદ થાય
  • નવી તક મળે
  • વારસાઈ તક મળે
  • શાંતિથી દિવસ પસાર થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

  • વ્યસ્તતા રહે
  • તમારો જુસ્સો ખૂબ રહે
  • ખોટી રકઝક ન કરવી
  • આજે કાર્યમાં શાંતિ જાળવવી

મિન (દ,ચ,ઝ,થ) – 

  • જીવનસાથી સહાયરૂપ થાય
  • સરકારી કાર્યો થાય
  • કુળદેવીની ઉપાસના કરવી
  • અટકેલા કાર્યોનો નિવેડો આવે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.