Morbi News/ મોરબીમાં લાંચ લેતા રેવન્યુ તલાટી ઝડપાયો

ખેડૂતને ફાતેદારનું પ્રમાણપત્ર આપવા 4 હજારની લાંટ લેતા એ,સીબીની જાળમાં ફસાયો

Top Stories Gujarat

Morbi News : મોરબીમાં લાંચ લેતા રેવન્યુ તલાટી ACBની જાળમાં ફસાયો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદી વકિલ હોવાથી રેવન્યુને લગતુ કામ કરત હતા. ફરીયાદીના અસીલના નામનું ખેડુત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારી મોરબીને અરજી કરેલ જે અરજીમાં મોરબીના વોર્ડ નંબર-3 ના રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડુત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે ફરીયાદી પાસેથી રૂ. ૪૦૦૦/- ની લાંચની માંગણી કરેલ .

જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ મોરબી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદ આધારે ACBએ મોરબી વેજીટેબલ રોડ, સિટી મામલતદાર કચેરી પાસે વજેપર તલાટી મંત્રીની ઓફિસમાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન રેવન્યુ તલાટીફરિયાદી પાસેથી ગેર કાયદેસર લાંચની રકમ રૂ.૪૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટીના કૌભાંડી પ્રોફેસર સામેનો જ્યુડિશિયલ રિપોર્ટ સબમિટ

આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટીના એડમિશન પોર્ટલમાં વિલંબ

આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહને ઝટકો, સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી