Not Set/ video: વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી, તંત્રના આંખ આડા કાન

બનાસકાંઠા, બનાસકાંઠામાં શાળાએ જતા માસુમ વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરી રહ્યા છે. ડીસા ભાખર રોડ પર વિદ્યાર્થીઓને જીપમાં ખીચોખીચ ભરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેના લીધે જીપ ચાલકો પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. .ત્યારે ઘોર નિદ્વામાં ઉઘતો તંત્ર શું અકસ્માતની રાહ જોઇ રહ્યો […]

Top Stories Gujarat Trending Videos

બનાસકાંઠા,

બનાસકાંઠામાં શાળાએ જતા માસુમ વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરી રહ્યા છે. ડીસા ભાખર રોડ પર વિદ્યાર્થીઓને જીપમાં ખીચોખીચ ભરવામાં આવે છે.

ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેના લીધે જીપ ચાલકો પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

.ત્યારે ઘોર નિદ્વામાં ઉઘતો તંત્ર શું અકસ્માતની રાહ જોઇ રહ્યો છે? તંત્ર કોઇ પ્રકારનું ધ્યાન આપતુ નથી અને આંખ આડા કાન કરી રહ્યો છે. ત્યારે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.