Bollywood/ દિવાળીમાં માતાની જૂની સાડીનો રિતેશ દેશમુખે કર્યો આવો ઉપયોગ….

બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે શનિવારે દિવાળી પર એક ખાસ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રિતેશ, તેના પુત્રો રિહાન અને રહીલ એક જ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. રિતેશે કહ્યું કે, માતાની જૂની સાડીનો સમાન બ્લુ ડ્રેસ બનાવવામાં માવ્યા છે. આ વીડિયોને જેનીલિયાએ શૂટ કર્યો છે.

Entertainment
GOLDEN MONGOOSE 8 દિવાળીમાં માતાની જૂની સાડીનો રિતેશ દેશમુખે કર્યો આવો ઉપયોગ....

બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે શનિવારે દિવાળી પર એક ખાસ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રિતેશ, તેના પુત્રો રિહાન અને રહીલ એક જ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. રિતેશે કહ્યું કે, માતાની જૂની સાડીનો સમાન બ્લુ ડ્રેસ બનાવવામાં માવ્યા છે. આ વીડિયોને જેનીલિયાએ શૂટ કર્યો છે.

વીડિયોમાં રિતેશની માતાના હાથમાં એક સદી જોવા મળી રહી છે. આ પછી, આગળના સીનમાં, રિતેશ અને તેના પુત્રો એક સરખી સાડીના બનેલ  પહેરેલા જોવા મળે છે. વીડિયોમાં રિતેશ અને તેનો પુત્ર બધાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Instagram will load in the frontend.

રિતેશના આ વીડિયો પર ઉર્મિલા માટોંડકર, અમૃતા ખાનવિલકર, દીપશિખા દેશમુખ અને અન્ય અનેક હસ્તીઓએ પ્રતિક્રિયા આપી હતી અને દિવાળી પર દેશમુખ પરિવારને અભિનંદન આપ્યા હતા. રિતેશ ઉપરાંત સલમાન, શાહરૂખ, દીપિકા, રણબીર, અનુષ્કા, કિયારા અડવાણી અને બોલિવૂડના અન્ય કલાકારોએ પોતાની શૈલીમાં ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપી છે.