Mahesana News/ મહેસાણામાં કારના હપ્તા બાકી હોવાનું કહી લૂંટ કરી

મહેસાણામાં કારના હપ્તા બાકી હોવાનું કહી લૂંટ કરવામાં આવી છે. વિસનગરમાંથી શક્તિ ઓટો કન્સલ્ટન્ટ સામેથી લૂંટ કરવામાં આવી છે. કારની લોનના હપ્તા બાકી હોવાનું કહી કાર પડાવી લેવામાં આવી છે.

Gujarat Others Breaking News
Beginners guide to 56 2 મહેસાણામાં કારના હપ્તા બાકી હોવાનું કહી લૂંટ કરી

Mahesana News: મહેસાણામાં કારના હપ્તા બાકી હોવાનું કહી લૂંટ કરવામાં આવી છે. વિસનગરમાંથી શક્તિ ઓટો કન્સલ્ટન્ટ સામેથી લૂંટ કરવામાં આવી છે. કારની લોનના હપ્તા બાકી હોવાનું કહી કાર પડાવી લેવામાં આવી છે. કાર પડાવી લેવામાં આવ્યા બાદ કાર માલિકને માર મારવામાં આવ્યો હતો. કાર માલિકને માર મારીને લૂંટી લેવામાં આવ્યો હતો. તેની સોનાની ચેઇન અને રૂ. 50 હજાર રોકડા લૂંટી લેવામાં આવ્યા હતા.

ગાડીના હપ્તા બાકી હોવાનું કહીને ગુનો આચરવામાં આવ્યો છે. દિગુભા નામના ઇસમ સહિત પાંચ ઇસમોએ લૂંટ કરી છે. આ અંગે વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વિસનગરમાં મહેસાણા ચોકડી પાસેનો આ બનાવ બન્યો છે. નિલેષ ચૌધરી નામના કાર માલિકને માર મારીને લૂંટ ચલાવવામાં આવી છે. સીઝર હોવાની ઓળક આપનારાઓએ સોનાના દોરા અને પચાસ હજાર રૂપિયા રોકડા ભરીને લૂંટ ચલાવી છે.

આના બે મહિના પહેલાં જ મહેસાણામાં વિજાપુરમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. વસઈ ગામે ગોઝારીયા-ડાભલા ચાર રસ્તા પાસે બે બાઈકસવારોએ વેપારીને લૂંટનો શિકાર બનાવ્યો હતો. રૂપિયા 10 લાખની લૂંટ થતાં સનસનાટી મચી જવા પામી છે.

આજકાલ ગુજરાત રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે. મહેસાણા જીલ્લામાં વિજાપુર ખાતે વસઈ ગામમાં ગોઝારીયા-ડાભલા ચાર રસ્તા પાસે લૂંટ ધોળાદહાડે મચાવી હતી. માહિતી મુજબ ચામુંડાનગર સોસાયટી નજીક લૂંટનો બનાવ બન્યો છે. અમદાવાદમાં તાંબા પિત્તળનો ભંગાર વેચી વેપારી આઇસર ટ્રકમાં બેસી જતા વિસનગર જતો હતો. દરમિયાન બે બાઈકચાલકે ટ્રકને ઓવર ટેક કરી બાઈકને અકસ્માત કર્યાના બહાને તકરાર કરી અંતે લૂંટ મચાવી હતી. મળતી વિગતો મુજબ બાઈકસવારોએ ટ્રકમાં મૂકેલા રૂપિયા 10 લાખ લૂંટી ફરાર થઈ ગયા હતા. વસઈ પોલીસ સ્ટેશન.માં વેપારીએ લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહેસાણા નગરપાલિકા પંપિંગ સ્ટેશનની 25 જેટલી મોટરો ચોરી થતા સર્જાયો વિવાદ

આ પણ વાંચોઃ મહેસાણા: ઊંઝા શ્રી નાથજી રેસિડેન્સીના બંધ મકાનમાં ચોરી

આ પણ વાંચોઃ મહેસાણાના ઊંઝા અને વિજાપુરમાં 11 પેઢીઓમાં કરચોરી, સ્ટેટ GSTની તપાસમાં ઝડપાઇ કરચોરી, તમાકુ-જીરુંની 12 પેઢીઓમાં સ્ટેટ GSTનું સર્ચ ઓપરેશન, ઊંજણી 10 વિજાપુરની 2 પેઢીમાં GST વિભાગની