BCCI President/ રોજર બિન્ની બન્યાં 36માં BCCI પ્રેસિડેન્ટ, સૌરવ ગાંગૂલીનું સ્થાન લેશે બિન્ની

પૂર્વ ઓલરાઉન્ડર બિન્નીને બનાવાયા પ્રમુખ, BCCIની વાર્ષિક સામાન્ય બેઠકમાં લેવાયો નિર્ણય રોજર બિન્નીનું ઇંન્ડિયન ક્રિકેટમાં યોગદાન, ઇન્ડિયા માટે 27 ટેસ્ટ-72 વનડે રમ્યા, ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમનાં કોચ રહ્યાં, 2012થી 2015 સુધી ઇન્ડિયા ટીમની સિલેકશન કમિટીમાં રહ્યાં  

Breaking News

પૂર્વ ઓલરાઉન્ડર બિન્નીને બનાવાયા પ્રમુખ, BCCIની વાર્ષિક સામાન્ય બેઠકમાં લેવાયો નિર્ણય

રોજર બિન્નીનું ઇંન્ડિયન ક્રિકેટમાં યોગદાન, ઇન્ડિયા માટે 27 ટેસ્ટ-72 વનડે રમ્યા, ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમનાં કોચ રહ્યાં, 2012થી 2015 સુધી ઇન્ડિયા ટીમની સિલેકશન કમિટીમાં રહ્યાં