IPL 2024/ રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે બસ ડ્રાઈવર બન્યો, વીડિયો વાયરલ

Sports : મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પોતાના મજાકિયા અંદાજ માટે જાણીતા છે. તાજેતરમાં ફરી એકવાર ઉદાહરણ જોવા મળ્યું છે. રોહિત IPLની ટીમ માટે બસનો ડ્રાઈવર બની જાય છે. ડ્રાઈવર સીટ પર બેઠેલો રોહિત લોકોને પાછા ખસવાનું કહે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. Hahaha this is sooo cutee😂😭🤣 Roo […]

Sports Videos
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 47 રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે બસ ડ્રાઈવર બન્યો, વીડિયો વાયરલ

Sports : મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પોતાના મજાકિયા અંદાજ માટે જાણીતા છે. તાજેતરમાં ફરી એકવાર ઉદાહરણ જોવા મળ્યું છે. રોહિત IPLની ટીમ માટે બસનો ડ્રાઈવર બની જાય છે. ડ્રાઈવર સીટ પર બેઠેલો રોહિત લોકોને પાછા ખસવાનું કહે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રોહિતે કહ્યું છે કે હું વર્તમાનમાં સારૂ રમી રહ્યો છું. કેટલાક વર્ષો સુધી તેને જાળવી રાખવા માંગુ છું. હું વિશ્વ કપ જીતવા માંગુ છું. 50 ઓવરનો વિશ્વ કપ જ વારતવિક વિશ્વ કપ છે. 2025માં લોર્ડ્સમાં વિશ્વ કપ ચેમ્પિયનશીપ ફાઈનલ રમાશે. આશા છે કે અમે ત્યાં પહોંચીશું. રોહિતે 2023માં સારૂ પ્રધર્શન કર્ હતું. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારતા પહેલા 10 મેચો સુધી વિજય રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમારિયો શેફર્ડની સુંદર પત્ની એંકર અને મોડેલ…

આ પણ વાંચોઃIPLમાં આ ખેલાડી ઈજાગ્રસ્ત થયો, જાણો કેટલા દિવસ મેચ નહીં રમી શકે

આ પણ વાંચોઃ IPL 2024/વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે મશ્કરી કરી, હાર્દિકને ગળે લગાડતો વીડિયો વાયરલ