Not Set/ રોયલ એનફિલ્ડને ભોગવવું પડ્યું 25000 બુલેટનું નુકશાન, આ છે કારણ

આઈશર મોટર્સનાં ડીવીઝન રોયલ એનફિલ્ડ કંપનીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં 25000 બુલેટનો પ્રોડક્શન લોસ થયો છે. ચેન્નઈ પાસે આવેલાં કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનાં વર્કર હડતાલ પર જતાં રહ્યાં હતાં જેને કારણે આટલું નુકશાન થયું હતું. પ્લાન્ટનાં ઘણાં બધાં વર્કર્સ હડતાલ પર જતા રહ્યાં હતા અને એમની માંગ હતી કે તેઓનો પગાર વધારવામાં આવે, જોબ સિક્યુરીટી આપવામાં […]

India Tech & Auto

આઈશર મોટર્સનાં ડીવીઝન રોયલ એનફિલ્ડ કંપનીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં 25000 બુલેટનો પ્રોડક્શન લોસ થયો છે. ચેન્નઈ પાસે આવેલાં કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનાં વર્કર હડતાલ પર જતાં રહ્યાં હતાં જેને કારણે આટલું નુકશાન થયું હતું.

પ્લાન્ટનાં ઘણાં બધાં વર્કર્સ હડતાલ પર જતા રહ્યાં હતા અને એમની માંગ હતી કે તેઓનો પગાર વધારવામાં આવે, જોબ સિક્યુરીટી આપવામાં આવે અને એમને યુનિયન બનાવાનો હક આપે. આ કરને ઘણાં બધાં વર્કર્સ કામથી દુર રહ્યાં હતાં જેને કારણે કામ અટક્યું હતું.

Royal Enfield suffers production loss of 25,000 units due to this reason

કંપનીએ જણાવ્યું કે, ‘વર્કર્સના હડતાલ પર જવાનાં કરને સપ્ટેમ્બર અને ઓક્ટોબર ,2018 માં કંપનીને 25000 મોટરસાયકલનો પ્રોડક્શન લોસ થયો છે.’

જોકે કંપનીના બીજા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ફૂલ કેપીસીટીથી કામ કરી રહ્યાં છે બુલેટની માંગને પહોચી વળવા માટે.