Not Set/ Video: ઢૂંઢર ગામે બાળકી પર દુષ્કર્મનો મામલો, બનાસકાંઠાના જુના ડીસા ગામે બંધ કરાવતા ઘર્ષણ

હિંમતનગર, હિંમતનગરના ઢૂંઢર ગામે બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બનાસકાંઠાના જુના ડીસા ગામે બંધ કરાવતા ઘર્ષણ સર્જાયુ. ત્યારે આજે ઠાકોર સેના દ્વારા બંધનું એલાન અપાયુ. ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા બંધ કરાવતા ઝપાઝપી સર્જાઇ હતી. તાલુકા પોલીસે ગામમાં જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

Top Stories Gujarat Others Videos

હિંમતનગર,

હિંમતનગરના ઢૂંઢર ગામે બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બનાસકાંઠાના જુના ડીસા ગામે બંધ કરાવતા ઘર્ષણ સર્જાયુ. ત્યારે આજે ઠાકોર સેના દ્વારા બંધનું એલાન અપાયુ. ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા બંધ કરાવતા ઝપાઝપી સર્જાઇ હતી. તાલુકા પોલીસે ગામમાં જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.